શોધખોળ કરો
ઇતિહાસ રચનાર નિખત જરીને 13 વર્ષની ઉમરથી બોક્સિંગ સીખવાનું કર્યું હતુ શરૂ, તેની માતા આ કારણે હતા નારાજ
નિખતનો જન્મ 14 જૂન 1996માં તેલંગણામાં થયો.માત્ર 13 વર્ષની ઉંમરે બોક્સિંગ સીખવાનું શરૂ કર્યું.
નિખત જરીન
1/6

ઇતિહાસ રચનાર નિખતનો જન્મ 14 જૂન 1996માં તેલંગણામાં થયો.માત્ર 13 વર્ષની ઉંમરે બોક્સિંગ સીખવાનું શરૂ કર્યું.
2/6

પિતાનું નામ મહોમ્મદ અહમદ જમીલ અને માતાનું નામ પ્રવીણા સુલ્તાના છે.કાકા શમશામુદ્દી કોચ હોવાથી શરૂઆતમાં તેમણે નિખતની બોક્સિંગમાં કરાવી હતી એન્ટ્રી,
Published at : 08 Aug 2022 08:14 AM (IST)
આગળ જુઓ





















