શોધખોળ કરો
લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા કરી, જાણો કોણ છે ભારતના ટોપ 5 ગેંગસ્ટર્સ?
Top 5 Gangsters Of India: આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ભારતના પાંચ ટોપ ગેંગસ્ટર વિશે જેમને NIA, CBI અને અન્ય એજન્સીઓએ મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યા છે.
ગઈકાલે એટલે કે 13 ઓક્ટોબરે મુંબઈના જાણીતા રાજનેતા અને સલમાન ખાનના અત્યંત નજીકના મિત્ર બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ ઘટના પછી સમગ્ર મુંબઈમાં હાહાકાર મચી ગયો. પોલીસ હાઈ એલર્ટ પર આવી ગઈ. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે લીધી.
1/7

સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈનો પહેલેથી જ 36નો આંકડો ચાલી રહ્યો છે. આ જ વર્ષે લોરેન્સ બિશ્નોઈના શૂટરોએ મુંબઈમાં સલમાન ખાનના ઘરની રેકી કરીને ફાયરિંગ પણ કર્યું હતું. ત્યારબાદ તેમના પિતા સલીમ ખાનને ધમકી ભર્યો પત્ર પણ આપવામાં આવ્યો હતો.
2/7

લોરેન્સ બિશ્નોઈ જેલમાં બંધ છે. ભારતમાં હાલમાં તે જ નહીં પરંતુ અન્ય ગેંગસ્ટર્સ પણ સક્રિય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ભારતના પાંચ ટોપ ગેંગસ્ટર વિશે જેમને NIA, CBI અને અન્ય એજન્સીઓએ મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યા છે.
Published at : 13 Oct 2024 04:44 PM (IST)
આગળ જુઓ





















