શોધખોળ કરો
Chandrayaan-3 સક્સેસ જશો તો ભારત થઇ જશે માલામાલ, જાણો ચંદ્ર પર કયા કયા ખનીજોનો છે ભંડાર....
ખાસ વાત છે કે, આ મામલે હજુ સુધી કોઇપણ દેશ સફળ નથી થઇ શક્યો. આ બધાની વચ્ચે ખાસ વાત એ છે કે, જો ભારત અહીં સફળ થાય છે, તો ભારત માલામાલ દેશ બની શકે છે.

તસવીર
1/6

Chandrayaan-3 Landing Details: ભારતનું ચંદ્રયાન-3 બહુ જલદી ચંદ્રની જમીન પર ઉતરવા જઈ રહ્યું છે. જો આજે તેનું સફળ ઉતરાણ થાય છે, તો ભારત ચંદ્ર પર પાણી સહિત બીજા કેટલાય ખનિજો શોધી શકે છે. ભારતનું આ મૂન મિશન અને ચંદ્રયાન-3 મહત્વકાંક્ષી સ્પેસ પ્રૉગ્રામ છે. આનાથી ભારતનું નામ દુનિયામાં ચંદ્રના સાઉથ પૉલ પર ઉતરવા મામલે પ્રથમ નંબરે આવી જશે. ખાસ વાત છે કે, આ મામલે હજુ સુધી કોઇપણ દેશ સફળ નથી થઇ શક્યો. આ બધાની વચ્ચે ખાસ વાત એ છે કે, જો ભારત અહીં સફળ થાય છે, તો ભારત માલામાલ દેશ બની શકે છે......
2/6

જો આપણે ચંદ્ર પર મળી આવતા ખનીજની વાત કરીએ તો ચંદ્ર પર અનેક પ્રકારના ખનિજો મળવાની વાત સામે આવી છે. જોકે, ભારતના ચંદ્રયાન-1 એ ત્યાં બરફની હાજરી વિશે જણાવ્યું હતું, જેના પછી ત્યાં પાણીની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
3/6

જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ચંદ્ર પર હાઇડ્રૉજન, ઓક્સિજન, સિલિકૉન, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યૂમિનિયમ, મેંગેનીઝ અને ટાઇટેનિયન જેવી વસ્તુઓ છે અને બીજા ઘણાબધા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે.
4/6

નેશનલ સાયન્સ સોસાયટીના એક રિપોર્ટ અનુસાર બેરિલિયમ, લિથિયમ, ઝિર્કોનિયમ, નિઓબિયમ, ટેન્ટેલમ વગેરે જેવા ઘણા દુર્લભ ખનિજો પણ ચંદ્ર પર મળવાની શક્યતા છે.
5/6

જો આપણે માત્ર ધાતુની વાત કરીએ તો ચંદ્રની સપાટી પર આયર્ન, ટાઇટેનિયમ, એલ્યૂમિનિયમ, સિલિકૉન, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરેની શક્યતા વધુ છે.
6/6

આ ઉપરાંત હવે પાણીના પુરાવા પણ મળી રહ્યા છે, પરંતુ એવું નથી કે તે પીવાનું પાણી છે.
Published at : 23 Aug 2023 03:48 PM (IST)
Tags :
Chandrayaan-3 India Russia Russia ISRO INDIA :Pakistan Space News Chandrayaan 3 Launch India Moon Mission Chandrayaan 3 Live Chandrayaan 3 Images Chandrayaan 3 Budget Chandrayaan 3 Launch Live Chandrayaan 3 News Live Chandrayaan 3 Launch Live Streaming ISRO Chandrayaan 3 Chandrayaan 3 Moon Mision Live SUPARCO Russia Moon Mission Moon Mission Luna Luna 25 MOON Russia Mission Moon Luna 25 Mission Chandrayaan 3 Landing Soviet Unionવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
