શોધખોળ કરો
ચીનનુ જૈવિક હથિયાર છે કોરોના વાયરસ? 2015થી ચાલી રહી હતી તૈયારીઓ- સામે આવ્યો ચોંકવનારો ખુલાસો
Corona_China
1/7

નવી દિલ્હીઃ યૂકેએ કોરોના વાયરસ સાથે જોડાયેલો એક ખાસ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં સંબંધિત જાણકારી અમેરિકન વિદેશ વિભાગ પાસેથી મળી છે. જેમાં બતાવવામાં આવ્યુ છે કે, વર્ષ 2015માં ચીની વૈજ્ઞાનિકોએ તપાસ કરી હતી અને કથિત રીતે જાણવા મળ્યુ હતુ કે ચીન જૈવિક હથિયાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
2/7

તપાસમાં માનવામાં આવ્યુ હતુ કે આ હથિયાર વિશ્વયુદ્ધ 3ની ભવિષ્યવાણી પણ હોઇ શકે છે. વળી અમેરિકન અધિકારીઓએ કથિત રીતે તેના ડૉક્યૂમેન્ટ્સને હાંસલ કર્યા જેમાં વર્ષ 2015માં સૈન્ય વૈજ્ઞાનિકો અને વરિષ્ઠ ચીની સાર્વજિનિક સ્વાસ્થ્ય અધિકારીઓએ કૉવિડ-19ની ઉત્પતિનો ઉલ્લેખ કર્યો છે.
Published at : 11 May 2021 12:03 PM (IST)
આગળ જુઓ




















