શોધખોળ કરો
કોંગ્રેસની યશસ્વિની સહાય ગ્લેમરમાં બોલિવૂડ એક્ટ્રેસને આપે છે ટક્કર, આ બેઠક પરથી લડે છે ચૂંટણી
કોંગ્રેસે ઝારખંડની રાંચી લોકસભા બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયની પુત્રી યશસ્વિની સહાયને ટિકિટ આપી છે. સુંદરતાની બાબતમાં યશસ્વિની બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે
![કોંગ્રેસે ઝારખંડની રાંચી લોકસભા બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયની પુત્રી યશસ્વિની સહાયને ટિકિટ આપી છે. સુંદરતાની બાબતમાં યશસ્વિની બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/01/b457409005c973ce510dcb76ccd9c7e6171457051255974_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
yashaswini sahay
1/7
![Jharkhand Lok Sabha Election 2024: કોંગ્રેસે ઝારખંડની રાંચી લોકસભા બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયની પુત્રી યશસ્વિની સહાયને ટિકિટ આપી છે. સુંદરતાની બાબતમાં યશસ્વિની બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/01/4efdd2f969559e8b1c92e99f32ded48ef2c72.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Jharkhand Lok Sabha Election 2024: કોંગ્રેસે ઝારખંડની રાંચી લોકસભા બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયની પુત્રી યશસ્વિની સહાયને ટિકિટ આપી છે. સુંદરતાની બાબતમાં યશસ્વિની બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે
2/7
![યશસ્વિની સહાય ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાય અને ટીવી કલાકાર રેખા સહાયની પુત્રી છે. રેખા સહાય એક લોકપ્રિય ટીવી કલાકાર રહી ચુકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/01/3fb5ed13afe8714a7e5d13ee506003ddff6ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યશસ્વિની સહાય ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાય અને ટીવી કલાકાર રેખા સહાયની પુત્રી છે. રેખા સહાય એક લોકપ્રિય ટીવી કલાકાર રહી ચુકી છે.
3/7
![મુંબઈથી કાયદાની ડિગ્રી પૂર્ણ કર્યા પછી યશસ્વિની સહાયે યુનાઈટેડ નેશન્સ ક્રાઈમ એન્ડ જસ્ટિસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, તુરીન, ઈટાલીમાંથી કાયદાની ડિગ્રી પણ મેળવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/01/f99687dd719c4e8bc6a39e946c3d9ef7f4e1b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈથી કાયદાની ડિગ્રી પૂર્ણ કર્યા પછી યશસ્વિની સહાયે યુનાઈટેડ નેશન્સ ક્રાઈમ એન્ડ જસ્ટિસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, તુરીન, ઈટાલીમાંથી કાયદાની ડિગ્રી પણ મેળવી છે.
4/7
![હાલમાં યશસ્વિની સહાય મુંબઈ ફેમિલી કોર્ટ અને મુંબઈ સેશન્સ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. આ સાથે તે કૈલાશ સત્યાર્થી ફાઉન્ડેશન સાથે પણ જોડાયેલી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/01/2de40e0d504f583cda7465979f958a98c1cc7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં યશસ્વિની સહાય મુંબઈ ફેમિલી કોર્ટ અને મુંબઈ સેશન્સ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. આ સાથે તે કૈલાશ સત્યાર્થી ફાઉન્ડેશન સાથે પણ જોડાયેલી છે.
5/7
![માનવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ રાંચીથી સુબોધકાંત સહાયને ટિકિટ આપશે. પરંતુ, સંજોગોમાં સંપૂર્ણ પરિવર્તન જોવા મળ્યું અને પિતાને બદલે પુત્રીને ટિકિટ આપવામાં આવી. હવે પુત્રી તેના પિતાનો રાજકીય વારસો સંભાળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/01/135007e7085979a7d5b41ce54c0e54d7a3109.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માનવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ રાંચીથી સુબોધકાંત સહાયને ટિકિટ આપશે. પરંતુ, સંજોગોમાં સંપૂર્ણ પરિવર્તન જોવા મળ્યું અને પિતાને બદલે પુત્રીને ટિકિટ આપવામાં આવી. હવે પુત્રી તેના પિતાનો રાજકીય વારસો સંભાળશે.
6/7
![યશસ્વિની સહાય ઝારખંડમાં બાળ મજૂરી, જાતીય શોષણ નિવારણ અને પોક્સો એક્ટ પર કામ કરે છે. આ સાથે યશસ્વિની સહાય બાળકોના હક અને અધિકાર માટેના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા રહે છે. આ કામમાં તેને તેના પિતા સુબોધકાંત સહાય અને માતા રેખા સહાયનો પણ સહયોગ મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/01/fac4ef5554f69012fe38d2f1d4e245a6878ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યશસ્વિની સહાય ઝારખંડમાં બાળ મજૂરી, જાતીય શોષણ નિવારણ અને પોક્સો એક્ટ પર કામ કરે છે. આ સાથે યશસ્વિની સહાય બાળકોના હક અને અધિકાર માટેના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા રહે છે. આ કામમાં તેને તેના પિતા સુબોધકાંત સહાય અને માતા રેખા સહાયનો પણ સહયોગ મળે છે.
7/7
![રાંચીથી કોંગ્રેસના ઉમેદવાર યશસ્વિની સહાય 6 મેના રોજ ઉમેદવારી નોંધાવી શકે છે. આ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે તેના પિતા સુબોધકાંત સહાય અને પાર્ટીના નેતાઓ સાથે પ્રચારમાં વ્યસ્ત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/01/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4c69d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાંચીથી કોંગ્રેસના ઉમેદવાર યશસ્વિની સહાય 6 મેના રોજ ઉમેદવારી નોંધાવી શકે છે. આ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે તેના પિતા સુબોધકાંત સહાય અને પાર્ટીના નેતાઓ સાથે પ્રચારમાં વ્યસ્ત છે.
Published at : 01 May 2024 07:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)