શોધખોળ કરો
કોવિડ-19: કોરોનનો ડબલ મ્યૂટન્ટ આ કારણે બની રહ્યો છે વધુ ઘાતક, જાણો એકસપર્ટે શું કહી વાત
ફાઇલ
1/4

યૂકે વેરિએન્ટ વધુ સંક્રામક છે. જે કોરોનાના ગંભીર લક્ષણો પેદા કરે છે. આ ડબલ મ્યૂટન્ટ ક્યાં કારણે વધુ સંક્રમક અને ઘાતક છે. શું કહે છે એકસ્પર્ટ જાણીએ
2/4

સૌથી પહેલા મ્યૂટન્ટ વેરિયન્ટ B.1617ના કેસો મહારાષ્ટ્રમાં જોવા મળ્યાં. ભારતમાં યૂકે, બ્રાઝીલ, સાઉથ આફ્રિકાના વેરિયન્ટ જોવા મળ્યાં છે. ભારતમાં 13,000 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાં 3532 કેસ વેરિએન્ટ ઓફ કંસર્નના છે. જ્યારે 1527 લોકલ વેરિએન્ટ B.1.617 મળ્યાં છે.
Published at : 08 May 2021 04:05 PM (IST)
આગળ જુઓ





















