શોધખોળ કરો
દિલ્હીમાં વીક-એન્ડ કરફ્યુમાં જોવા મળી રહ્યા છે સૂમસામ રસ્તાઓ
1/7

દેશની રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને વીક-એન્ડ કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. શુક્રવારે રાતથી લાગુ કરાયેલો આ કરફ્યુ સોમવારે સવાર સુધી અમલી રહેશે. આ સમય દરમિયાન લગાવાયેલાં કડક નિયંત્રણોના કારણે લોકો તેને 55 કલાકનું લોકડાઉન જ ગણાવી રહ્યા છે.
2/7

કોરોનાના કેસ વધતા દિલ્હી સરકારે આ નિર્ણય લીધો
Published at : 08 Jan 2022 03:08 PM (IST)
આગળ જુઓ





















