શોધખોળ કરો

Diwali 2022: LoC પર ભારતીય સેનાના જવાનાએ ફટાકડા ફોડીને ઉજવી દિવાળી, જુઓ તસવીરો

Diwali 2022 Celebration: એલઓસી પર તૈનાત સેનાના જવાનોએ દેશની રક્ષા કરવાની સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી.

સેનાના જવાનોએ ઉજવી દિવાળી

1/7
દેશભરમાં પાંચ દિવસના દિવાળીના પર્વની શરૂઆત થઈ ગઈ છે. બે વર્ષ બાદ લોકો ધામધૂમથી આ પર્વ ઉજવી રહ્યા છે.

2/7
જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર તૈનાત ભારતીય સેનાના જવાનોએ ધનતેરસ સાથે દિવાળીના તહેવારોની શરૂઆત થતાં ફટાકડા ફોડ્યા અને માટીના દીવા પ્રગટાવ્યા

3/7
સેનાના જવાનોની દિવાળી સેલિબ્રેશનની તસવીર ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે.

4/7
એલઓસી પર તૈનાત સેનાના જવાનોએ દેશની રક્ષા કરવાની સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી.

5/7
જમ્મુ અને કાશ્મીરમાં સેનાના એક જવાને કહ્યું,
જમ્મુ અને કાશ્મીરમાં સેનાના એક જવાને કહ્યું, "હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે ચિંતા ન કરો અને ઉત્સવને સંપૂર્ણ આનંદથી ઉજવો.
6/7
કર્નલ ઈકબાલ સિંહે કહ્યું, હું દેશવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તેમને ખાતરી આપું છું કે અમારા સૈનિકો સતર્ક છે અને સરહદ પર તકેદારી રાખી રહ્યા છે.

7/7
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ

કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર

Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ

Embed widget