શોધખોળ કરો

Election 2024: ચૂંટણી આવી રહી છે... તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં, આ સરળ રીત દ્વારા તમે જાતે જોઈ શકો છો

Election 2024: ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા, તમે મતદાર યાદીમાં તમારું નામ ચકાસી શકો છો, કેટલીકવાર કોઈ કારણસર મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવે છે.

ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવા જઈ રહી છે, ત્યારબાદ દેશભરમાં ચૂંટણી પ્રચાર શરૂ થઈ જશે.

1/6
ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે, જેમાં અનેક પ્રકારના કામમાં નિયંત્રણો આવે છે.

2/6
મતદાન પહેલા, ચૂંટણી પંચ પણ તૈયારીઓમાં વ્યસ્ત છે, જેમાં લોકોને કહેવામાં આવે છે કે તેઓ કેવી રીતે તેમનું મતદાર કાર્ડ બનાવી શકે અથવા તેને અપડેટ કરી શકે.

3/6
હવે જો તમે છેલ્લા ઘણા વર્ષોથી મતદાર કાર્ડનો ઉપયોગ કર્યો નથી તો તમે મતદાર યાદીમાં તમારું નામ ચકાસી શકો છો.

4/6
મતદાર યાદીમાં તમારું નામ તપાસવા માટે તમારે આ વેબસાઇટ https://Electoralsearch.in પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે તમારું નામ ચકાસી શકો છો.

5/6
જો તમારું નામ મતદાર યાદીમાં ન દેખાય તો તરત જ ચૂંટણી અધિકારીનો સંપર્ક કરો અને ફરીથી નોંધણી કરો.

6/6
જો તમે અંતિમ મતદાન યાદી જાહેર થાય તે પહેલાં તમારી સ્થિતિ તપાસો અથવા નવા મતદાર કાર્ડ માટે નોંધણી કરાવો, તો તમે તમારો મત આપી શકશો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget