શોધખોળ કરો
ફ્લાઇટની ટિકિટમાં કેવી રીતે મળે છે ઇન્શ્યોરન્સ, શું અલગથી થાય છે કોઇ રૂપિયા?
Flight Insurance Policy: જો તમે ફ્લાઇટમાં મુસાફરી કરો છો તો ટ્રેનની જેમ ઑનલાઇન બુકિંગ પર વીમાની સુવિધા ઉપલબ્ધ નથી. આ માટે તમારે અલગથી ફી ચૂકવવી પડશે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Flight Insurance Policy: જો તમે ફ્લાઇટમાં મુસાફરી કરો છો તો ટ્રેનની જેમ ઑનલાઇન બુકિંગ પર વીમાની સુવિધા ઉપલબ્ધ નથી. આ માટે તમારે અલગથી ફી ચૂકવવી પડશે. નેપાળમાં થયેલા આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા. જેમાં પાયલટ પણ સામેલ હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોને હવે વળતર આપવામાં આવશે. વીમા કંપની આ રકમ ચૂકવશે.
2/7

આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા. જેમાં પાયલટ પણ સામેલ હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોને હવે વળતર આપવામાં આવશે. વીમા કંપની આ રકમ ચૂકવશે.
Published at : 25 Jul 2024 12:51 PM (IST)
આગળ જુઓ





















