શોધખોળ કરો
G20 Summit: પીએમ મોદી આ રીતે જો બિડેન, ઋષિ સુનક અને ઈમેન્યુઅલ મેક્રોનને મળ્યા, જુઓ તસવીરો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અહીં G20 સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક સાથે મુલાકાત કરી હતી.
જી20 સમિટ (તસવીરઃ પીટીઆઈ)
1/6

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને અન્ય ઘણા વિશ્વ નેતાઓ સાથે અનૌપચારિક વાતચીત કરી અને વિવિધ મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું.
2/6

અહીં વાર્ષિક G20 સમિટના સત્રને સંબોધતા મોદીએ કહ્યું હતું કે આબોહવા પરિવર્તન, કોવિડ-19 રોગચાળા અને યુક્રેનની કટોકટીને કારણે ઊભા થયેલા વૈશ્વિક પડકારોએ વિશ્વમાં પાયમાલી સર્જી છે અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ વિક્ષેપિત કરી છે.
Published at : 16 Nov 2022 07:23 AM (IST)
આગળ જુઓ





















