શોધખોળ કરો
GK Updates: આ નાના સરખા જીવના છે 25 હજાર દાંત, તમારા ઘરની આજુબાજુમાં પણ હોય છે......
તમને જણાવી દઈએ કે ગોકળગાય દુનિયાના સૌથી ધીમી ગતિએ ચાલતા જીવોમાંથી એક છે
(પ્રતિકાત્મક તસવીર)
1/6

General Knowledge News: દુનિયામાં અનેક પ્રકારના જીવો અસ્તિત્વ ધરાવે છે, જેની પોતાની ખાસિયત છે. પરંતુ આજે અમે તમને એક એવા જીવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના 25 હજાર દાંત છે.
2/6

મોટાભાગના લોકોએ ગોકળગાય જોઇ જ હશે. તમને જણાવી દઈએ કે ગોકળગાય દુનિયાના સૌથી ધીમી ગતિએ ચાલતા જીવોમાંથી એક છે. મોટાભાગની ગોકળગાય રાત્રિ દરમિયાન સક્રિય હોય છે અને ખોરાકની શોધમાં બહાર જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ નાનકડા જીવને માત્ર 10-20 નહીં પરંતુ 25,000 જેટલા દાંત છે.
Published at : 18 Mar 2024 12:32 PM (IST)
આગળ જુઓ




















