કોરોના કાળમાં ઇમ્યુનિટીને સ્ટ્રોન્ગ રાખવા માટે બેલેસ્ડ ફૂડની સાથે ગાઢ નિંદ્રા પણ જરૂરી છે. બાળકો જો સારી રીતે ઊંઘ ન લઇ શકતા હોય તો પર્યાપ્ત ઊંઘ માટે તેમને રાત્રિ ભોજનમાં આ વસ્તુઓ આપવાથી બાળકો શાંતિથી ઊંધી શકે છે.
2/8
કોરોના કાળમાં ઇમ્યુનિટીને સ્ટ્રોન્ગ રાખવા માટે બેલેસ્ડ ફૂડની સાથે ગાઢ નિંદ્રા પણ જરૂરી છે. બાળકો જો સારી રીતે ઊંઘ ન લઇ શકતા હોય તો પર્યાપ્ત ઊંઘ માટે તેમને રાત્રિ ભોજનમાં આ વસ્તુઓ આપવાથી બાળકો શાંતિથી ઊંધી શકે છે. તો જાણીએ બાળકોની ગાઢ નિંદ્રા માટેની ટિપ્સ
3/8
બાળકોને જો પૂરતી ઊંઘ ન મળે તો તેનો શારિરીક વિકાસ અટકી જાય છે. તેનો સ્વભાવ પણ ચિડીયો બની જાય છે. આ બઘાની અસર તેમની યાદશક્તિ પર પણ પડે છે. મેમેરીને સ્ટોન્ગ કરવા માટે પણ પયાપ્ત ઊંઘ જરૂરી છે
4/8
બાળકોના આહારમાં પૌષ્ટિક વસ્તુઓ સામેલ કરવી જોઇએ.દૂધ, ટામેટાં, ખીરા, પિસ્તાને ડાયટમાં સામેલ કરવાથી સારી ઊંઘ આવે છે.
5/8
રાત્રે સૂતા પહેલા બાળકોને જો દૂધ આપવામાં આવે તો સારી ઊંઘ આવે છે. દૂધમાં ટ્રાર્ઇટોફન હોય છે. જે એક પ્રકારનો એમિનો એસિડ છે. જે ઊંઘની ગુણવત્તાને સુધારે છે.
6/8
કેળામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ અને મેગ્નેશ્યિમ હોય છે. જે માંસપેશીને આરામ પહોંચાડવાનું કામ કરે છે. આ કારણે બાળકોને રાત્રે સૂતા પહેલા કેળા આપી શકાય. કેળા દૂધમાં મિક્સ કરીને પણ આપી શકાય.
7/8
અખરોટ પણ બાળકોની ઊંઘ માટે હિતકારી છે. અખરોટમાં મોજૂદ મેલાટોનિન બાળકોને સારી ઊંઘ આપવામાં સહાયક બને છે.
8/8
દલિયા પણ પોષ્ટિક આહાર છે. તે હળવી હોવાથી સરળતાથી પચી જાય છે એટલા માટે સૂતા પહેલા બાળકોને દલિયા આપી શકાય છે.