શોધખોળ કરો
Health Tips: શું તમે પણ ગરમીમાં પીવો છો ચા-કોફી? સરકારે જાહેર કરી એડવાઇઝરી
કાળઝાળ ગરમીને જોતા કેન્દ્ર સરકારે લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે ચા, કોફી, ઠંડા પીણા અને દારૂ પીવાથી દૂર રહેવા જણાવ્યું છે. એડવાઈઝરીમાં તેનું કારણ પણ જણાવવામાં આવ્યું છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

કાળઝાળ ગરમીને જોતા કેન્દ્ર સરકારે લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે ચા, કોફી, ઠંડા પીણા અને દારૂ પીવાથી દૂર રહેવા જણાવ્યું છે. એડવાઈઝરીમાં તેનું કારણ પણ જણાવવામાં આવ્યું છે.
2/6

સરકારે સલાહ આપી છે કે સોફ્ટ ડ્રિંક્સ, કોફી, ચા અને આલ્કોહોલ જેવા પીણાં પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે હાઈ પ્રોટીન ફૂડ ન ખાવા જોઇએ. તેમજ સ્ટ્રીટ ફૂડ ખાવાનું પણ ટાળવું જોઇએ. ઘરમાં રસોઈ બનાવતી વખતે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખો.
Published at : 01 May 2024 07:13 PM (IST)
આગળ જુઓ