શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોનાના 2 વર્ષ બાદ હોળીના રંગો પરત આવ્યા, તસવીરોમાં જુઓ દેશના નેતા અને જનતાની હોળીની ઉજવણી
પશ્ચિમ બંગાળમાં ઉજવણી
1/12
![મુંબઈમાં લોકોએ બોલીવુડના પ્રખ્યાત હોળીના ગીત 'રંગ બરસે' પર ડાન્સ કરીને હોળીના રંગો એકબીજાને લગાવ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુંબઈમાં લોકોએ બોલીવુડના પ્રખ્યાત હોળીના ગીત 'રંગ બરસે' પર ડાન્સ કરીને હોળીના રંગો એકબીજાને લગાવ્યા હતા.
2/12
![પશ્ચિમ બંગાળમાં લોકો](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પશ્ચિમ બંગાળમાં લોકો "ડોલ જાત્રા"ની ઉજવણી કરી હતી અને એક બીજાને રંગો લગાવ્યા હતા. કોલકાતામાં કોરોનાને ભુલીને ખુલ્લા મનથી લોકોએ હોળીની ઉજવણી કરી હતી.
3/12
![છેલ્લા બે વર્ષથી લોકો હોળીના તહેવાર પર ઘરમાં પુરાઈ રહ્યા હતા અને હોળીની ઉજવણી નહોતી કરી શક્યા. આ ફોટો જમ્મુ કાશ્મીરનો છે જ્યાં લોકોએ રંગોની છોળો ઉડાવીને હોળીની ઉજવણી કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
છેલ્લા બે વર્ષથી લોકો હોળીના તહેવાર પર ઘરમાં પુરાઈ રહ્યા હતા અને હોળીની ઉજવણી નહોતી કરી શક્યા. આ ફોટો જમ્મુ કાશ્મીરનો છે જ્યાં લોકોએ રંગોની છોળો ઉડાવીને હોળીની ઉજવણી કરી હતી.
4/12
![ગઈકાલે રાજકોટમાં પરંપરા પ્રમાણે રણછોડ નગરમાં હોલીકા દહન કરવામાં આવ્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ગઈકાલે રાજકોટમાં પરંપરા પ્રમાણે રણછોડ નગરમાં હોલીકા દહન કરવામાં આવ્યું હતું.
5/12
![કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પોતાના નિવાસસ્થાને આજે હોળીના તહેવારની ઉજવણી કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પોતાના નિવાસસ્થાને આજે હોળીના તહેવારની ઉજવણી કરી હતી.
6/12
![મુખ્તાર અબ્બાસ નકવીએ ઢોલ વગાડીને અને રંગો લગાવીને હોળીની ઉજવણી કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુખ્તાર અબ્બાસ નકવીએ ઢોલ વગાડીને અને રંગો લગાવીને હોળીની ઉજવણી કરી હતી.
7/12
![અગરતલામાં બાંગ્લાદેશના બોર્ડર ગાર્ડ અને ભારતના બીએસએફના જવાનોએ સાથે મળીને હોળીના તહેવારની ઉજવણી કરી હતી અને એકબીજાને રંગ લગાવ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અગરતલામાં બાંગ્લાદેશના બોર્ડર ગાર્ડ અને ભારતના બીએસએફના જવાનોએ સાથે મળીને હોળીના તહેવારની ઉજવણી કરી હતી અને એકબીજાને રંગ લગાવ્યા હતા.
8/12
![મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને તેમની ધર્મપત્નીએ પોતાના સમર્થકો સાથે ભોપાલમાં હોળીનો તહેવાર ઉજવ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને તેમની ધર્મપત્નીએ પોતાના સમર્થકો સાથે ભોપાલમાં હોળીનો તહેવાર ઉજવ્યો હતો.
9/12
![કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનથા સિંહે આજે સવારે દિલ્લીમાં પોતાના નિવાસસ્થાને હોળીના તહેવારની ઉજવણી કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનથા સિંહે આજે સવારે દિલ્લીમાં પોતાના નિવાસસ્થાને હોળીના તહેવારની ઉજવણી કરી હતી.
10/12
![બે વર્ષના કોરોના કાળ બાદ આ વર્ષે હોળીની ઉજવણી ધૂમધામથી થઈ રહી છે. લોકો આ વર્ષો કોઈ મોટા નિયંત્રણો વગર મોકળા મને હોળી-ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બે વર્ષના કોરોના કાળ બાદ આ વર્ષે હોળીની ઉજવણી ધૂમધામથી થઈ રહી છે. લોકો આ વર્ષો કોઈ મોટા નિયંત્રણો વગર મોકળા મને હોળી-ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે.
11/12
![આ વર્ષની હોળીની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને રંગો અને પાણીથી હોળી રમ્યા હતા. ગુવાહાટીમાં વિદ્યાર્થીઓ પોતાના મિત્રો સાથે રંગ લગાવીને હોળી ઉજવતા નજરે પડ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ વર્ષની હોળીની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને રંગો અને પાણીથી હોળી રમ્યા હતા. ગુવાહાટીમાં વિદ્યાર્થીઓ પોતાના મિત્રો સાથે રંગ લગાવીને હોળી ઉજવતા નજરે પડ્યા હતા.
12/12
![કોલકાતામાં વિદ્યાર્થીઓએ બસંત ઉત્સવ પર ડાન્સ પર્ફોરમન્સ રજુ કર્યુ હતું. (All Image From PTI Photo)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કોલકાતામાં વિદ્યાર્થીઓએ બસંત ઉત્સવ પર ડાન્સ પર્ફોરમન્સ રજુ કર્યુ હતું. (All Image From PTI Photo)
Published at : 18 Mar 2022 04:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)