શોધખોળ કરો
In Photos: ભારે વરસાદથી ચેન્નઈ જળબંબાકાર, હજુ પણ ભારે વરસાદની આગાહી
Tamilnadu Rains: હવામાન વિભાગે માછીમારોને દક્ષિણ આંધ્રપ્રદેશ-ઉત્તર તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠા અને નજીકના દરિયામાં ન જવાની ચેતવણી પણ આપી છે
ચેન્નઈમાં વરસાદ
1/9

હવામાનનો મિજાજ બદલાયા બાદ વરસાદે ફરી એકવાર તારાજી સર્જી છે. આ દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
2/9

તમિલનાડુમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
Published at : 13 Nov 2022 12:07 PM (IST)
આગળ જુઓ




















