શોધખોળ કરો
Bharat Jodo Yatra: રાહુલ – પ્રિયંકાએ લીધી સ્નોફોલની મજા, દિલને સ્પર્શી જશે ભાઈ-બહેનની આ તસવીરો
Bharat Jodo Yatra: આજે (30 જાન્યુઆરી) કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'નો સમાપન સમારોહ છે. આ યાત્રા શહેરના બુલેવાર્ડ વિસ્તારમાં આવેલા નેહરુ પાર્ક સુધી જશે અને આજે સમાપ્ત થશે.
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી
1/6

'ભારત જોડો યાત્રા'ના સમાપન સમારોહ પહેલા સોશિયલ મીડિયા પર ભાઈ-બહેન રાહુલ અને પ્રિયંકાના સુંદર ફોટા વાયરલ થઈ રહ્યા છે, જેમાં બંને બરફ સાથે રમતા જોવા મળી રહ્યા છે.
2/6

તસવીરોમાં રાહુલ અને પ્રિયંકા મસ્તી કરતા જોવા મળે છે. આ સુંદર તસવીરોમાં રાહુલ ગાંધી તેમની બહેન પ્રિયંકા સાથે પ્રેમભર્યા બોન્ડ શેર કરતા જોવા મળ્યા હતા.
3/6

બીજી તસવીરમાં પ્રિયંકા પાછળથી રાહુલનો હાથ પકડીને તેના માથા પર બરફના ગોળા ફેંકી રહી છે. કોંગ્રેસના કાર્યકરો પણ રાહુલ-પ્રિયંકાના માથા પર મુઠ્ઠીભરીને બરફ વરસાવતા જોવા મળે છે.
4/6

જો કે કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.
5/6

7 સપ્ટેમ્બર કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા 12 રાજ્યો અને બે કેન્દ્રીય શાસિત પ્રદેશોને આવરી લઈ 30 જાન્યુઆરી શ્રીનગરમાં સમાપ્ત થઈ.
6/6

આ યાત્રા શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમ ખાતે રેલી સાથે સમાપ્ત થઈ.
Published at : 30 Jan 2023 02:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગેજેટ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
