શોધખોળ કરો

Health Tips: રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે હાર્ટ સંબંધિત બીમારીમાં પણ કિવિ છે ઔષધ સમાન, જાણો શું છે અન્ય ફાયદા

સ્વાસ્થ્યવર્ધક કિવિ

1/4
હેલ્થ:રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ફળના અદભૂત રોગ છે. કિવિ પણ એક એવું જ ફળ છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે શરીને અનેક રીતે ઉપયોગી છે. તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. વધતી ઉંમરની શરીર પર થતી અસરને અટકાવે છે.  તે આયરનથી પણ ભરપૂર હોવાથી હિમોગ્લોબિની કમીને દૂર કરે છે.

2/4
કિવિના સેવનથી પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. તે ફાઇબરથી ભરપૂર છે. ગેસ, અપચો, એસિડીટિથી રાહત મળે છે. કિવિનું જો નિયમિત સેવન કરવાામં આવે તો અનિદ્રાનું સમસ્યા પણ દૂર થાય છે. કિવિમાં ઓમેગો 3 ફેટી એસિડ હોય છે., તે હાર્ટ સંબંધિત બીમારીથી પણ દૂર રાખે છે.

3/4
કિવિ વિટામીન 'સી' થી ભરપૂર છે. કિવિનું એક ફળ 40થી 50ગ્રામનું હોય છે. કિવિ આંખો સંબંધિત બીમારને દૂર કરે છે. શરીરના અન્ય દુખાવામાં પર કિવિ ઉપકારક છે. સાંધાના દુખાવા માટે કિવિ ઓષધ મનાય છે. કિવિમાં લ્યુટિન, આલ્ફા લિનોલેનિક એસિડ હોય છે. જે શરીને સ્વસ્થ રાખે છે અને ઇમ્યૂન સિસ્ટમ સક્ષમ બનાવે છે.

4/4
વિટામીન સીથી ભરપૂર કિવિમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ છે. જે શરીરને અનેક પ્રકારના સંક્રમણથી બચાવે છે. આટલું જ નહી તે શરીરના બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરીને શરીરનું વજન  ઘટાડે છે. કિવિમાં ઇન્ફેલેમટરી ગુણ હોય છે, આર્થાટાઇટિસની સમસ્યાથી પીડિત લોકો માટે કિવિનું સેવન ઓષધ સમાન છે. કિવિ શરીરનો સોજો ઓછો કરવામાં અને ઘાને રૂઝાવવા માટે પણ ઉપકારક છે.

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પાકિસ્તાન પર કહેર બનીને તૂટી પડ્યા તાલિબાની લડવૈયાઓ, PAK સેનાના 12 જવાન ઠાર, અનેક ચોંકીઓ ફૂંકી મારી

મેષ, વૃષભ, મીન અને કુંભ રાશિના જાતકોને આજે થશે ખૂબ ફાયદો, પરંતુ ન કરો આ કામ, જાણો આજનું રાશિફળ

ઓહ માય ગોડ! આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સૌથી મોટો અપસેટ: નામીબિયાએ દક્ષિણ આફ્રિકાને છેલ્લા બોલે 4 વિકેટે હરાવ્યું
આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સૌથી મોટો અપસેટ: નામીબિયાએ દક્ષિણ આફ્રિકાને છેલ્લા બોલે 4 વિકેટે હરાવ્યું
“મોદી ત્રણ વખત PM બન્યા, એ મુસ્લિમોનો વાંક નથી”: અસદુદ્દીન ઓવૈસીએ કોના પર કર્યો સીધો પ્રહાર?

ABP Premium

વિડિઓઝ

Diwali Festival 2025: દિવાળીનો તહેવાર નજીક આવતા જ ખાનગી બસના ભાડામાં થયો જોરદાર વધારો
Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકાની આગાહી કેટલી સાચી?
Hun To Bolish : હું તો બોલીશ : આ મીઠાઈ મારી નાખશે !
Nadiad News: નડિયાદ મનપામાં મારામારીના કેસમાં નવો વળાંક, જામીન પર છુટ્યા બાદ રાજુ રબારી ભાજપમાં જોડાયા
Sarpanch Video Viral : આણંદ જિલ્લાના ખડોલગામના સરપંચનો મહિલા સાથે ગેરવર્તણુંકનો વીડિયો થયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાન પર કહેર બનીને તૂટી પડ્યા તાલિબાની લડવૈયાઓ, PAK સેનાના 12 જવાન ઠાર, અનેક ચોંકીઓ ફૂંકી મારી
પાકિસ્તાન પર કહેર બનીને તૂટી પડ્યા તાલિબાની લડવૈયાઓ, PAK સેનાના 12 જવાન ઠાર, અનેક ચોંકીઓ ફૂંકી મારી
મેષ, વૃષભ, મીન અને કુંભ રાશિના જાતકોને આજે થશે ખૂબ ફાયદો, પરંતુ ન કરો આ કામ, જાણો આજનું રાશિફળ
મેષ, વૃષભ, મીન અને કુંભ રાશિના જાતકોને આજે થશે ખૂબ ફાયદો, પરંતુ ન કરો આ કામ, જાણો આજનું રાશિફળ
ઓહ માય ગોડ! આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સૌથી મોટો અપસેટ: નામીબિયાએ દક્ષિણ આફ્રિકાને છેલ્લા બોલે 4 વિકેટે હરાવ્યું
આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સૌથી મોટો અપસેટ: નામીબિયાએ દક્ષિણ આફ્રિકાને છેલ્લા બોલે 4 વિકેટે હરાવ્યું
“મોદી ત્રણ વખત PM બન્યા, એ મુસ્લિમોનો વાંક નથી”: અસદુદ્દીન ઓવૈસીએ કોના પર કર્યો સીધો પ્રહાર?
“મોદી ત્રણ વખત PM બન્યા, એ મુસ્લિમોનો વાંક નથી”: અસદુદ્દીન ઓવૈસીએ કોના પર કર્યો સીધો પ્રહાર?
બિહાર વિધાનસભા ચૂંટણી: અસદુદ્દીન ઓવૈસીની AIMIM એ 32 બેઠકો પર ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, ત્રીજો મોરચો રચવાના સંકેત!

અગરબત્તીનો ધુમાડો સિગારેટ કરતાં પણ વધુ જોખમી: ફેફસાંને પહોંચાડે છે ગંભીર નુકસાન, જાણો બચાવના ઉપાયો

નીતિ આયોગનો મોટો ધડાકો: AI ને કારણે 20 લાખ લોકોની નોકરી જશે, જૂની સ્કીલ કોઈ કામમાં નહીં આવે!

ખેડૂતોને દિવાળીની ભેટ: PM મોદીની ₹35,440 કરોડની બે યોજનાઓ શરૂ કરી, જાણો કેવી રીતે થશે ફાયદો?

Embed widget