શોધખોળ કરો
લોકસભા સ્પીકરને કેટલો મળે છે પગાર? તેમને મળનારી સુવિધાઓ જાણીને ચોંકી ઉઠશો
લોકસભા અધ્યક્ષ પદ માટે પ્રથમ વખત મતદાન થશે. વિપક્ષે સુરેશને જ્યારે NDAએ ઓમ બિરલાને નોમિનેટ કર્યા છે. શું તમે જાણો છો કે લોકસભાના અધ્યક્ષને કેટલો પગાર મળે છે?
ફોટોઃ X
1/5

લોકસભા અધ્યક્ષ પદ માટે પ્રથમ વખત મતદાન થશે. વિપક્ષે સુરેશને જ્યારે NDAએ ઓમ બિરલાને નોમિનેટ કર્યા છે. શું તમે જાણો છો કે લોકસભાના અધ્યક્ષને કેટલો પગાર મળે છે? વિરોધ પક્ષોએ કે.સુરેશને લોકસભા અધ્યક્ષ પદ માટે તેમના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા જ્યારે એનડીએએ ઓમ બિરલાને ઉમેદવાર બનાવ્યા હતા. અત્યાર સુધી સર્વસંમતિથી ચૂંટાયેલા લોકસભા અધ્યક્ષ પદ માટેની આ પહેલી ચૂંટણી હશે. પરંતુ શું તમે જાણો છો કે લોકસભા અધ્યક્ષ પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારને કેટલો પગાર અને કઈ સુવિધાઓ મળે છે?
2/5

લોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન થશે. પહેલા શાસક પક્ષ અને વિપક્ષ સ્પીકર પર સહમત થતા હતા.
Published at : 25 Jun 2024 04:57 PM (IST)
આગળ જુઓ




















