શોધખોળ કરો
આ છે મેહુલ ચોકસીની હૉટ ગર્લફ્રેન્ડ બાર્બરા, પ્રાઈવેટ પ્લેનમાં ફરતી બાર્બરા સાથે જલસા કરવા ચોકસી ડૉમિનિકા ગયો ને......
Mehul_Choksi_girlfriend
1/7

નવી દિલ્હીઃ ભારતીય બેન્કોમાંથી કરોડોનુ કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલા ભારાતની હીરાના વેપારી મેહુલ ચોક્સીની હૉટ ગર્લફ્રેન્ડની તસવીરો વાયરલ થઇ છે. રિપોર્ટ છે કે, મેહુલ ચોક્સી પોતાની ગર્લફ્રેન્ડ બાર્બરા જાસાબિકાને લઇને ડૉમિનિકા દેશમાં ફરવા ગયા હતો, અને ત્યાં તે પકડાઇ ગયો હતો. જાણો કોણ છે તેની ગર્લફ્રેન્ડ......
2/7

ભારતીય બેંકોમાંથી લગભગ 13500 કરોડ રૂપિયા લૂંટીને ફરાર થયેલા અબજોપતિ હીરા વેપારી મેહુલ ચોક્સી પર ભારત સરકારે ગાળિયો કર્યો છે, પરંતુ હજુ સુધી તેને ભારત લાવવામાં સફળતા નથી મળી. મેહુલ ચોક્સી કેરિબિયાઈ દેશ ડોમિનિકાની એક હૉસ્પિટલમાં ભરતી છે અને તેના ભારત પ્રત્યાર્પણની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે.
Published at : 01 Jun 2021 11:39 AM (IST)
આગળ જુઓ





















