શોધખોળ કરો
Model Code Of Conduct: ચૂંટણી અગાઉ કેમ લાગુ કરવામાં આવે છે આચાર સંહિતા, કઇ વસ્તુઓ પર લાગે છે પાબંદીઓ?
Model Code Of Conduct: શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચૂંટણી પહેલા આચારસંહિતા શા માટે લાગુ કરવામાં આવે છે અને તેનો અર્થ શું છે. આજે અમે તમને તેના વિશે જણાવીશું.

ફોટોઃ ટ્વિટર
1/7

Model Code Of Conduct: શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચૂંટણી પહેલા આચારસંહિતા શા માટે લાગુ કરવામાં આવે છે અને તેનો અર્થ શું છે. આજે અમે તમને તેના વિશે જણાવીશું.
2/7

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની છે, તેના માટે ચૂંટણી પંચે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જે બાદ હવે તેમની પ્રેસ કોન્ફરન્સની રાહ જોવાઈ રહી છે.
3/7

ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે દેશભરમાં આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે, જેમાં ઘણા નિયંત્રણો છે.
4/7

દેશમાં યોજાનારી કોઈપણ ચૂંટણીમાં પક્ષપાત કે કોઈ ધાંધલ ધમાલ ન થાય તે માટે ચૂંટણી પંચે આચારસંહિતાની વ્યવસ્થા તૈયાર કરી છે.
5/7

દરેક રાજકીય પક્ષ અને ઉમેદવારે ચૂંટણીમાં આચારસંહિતાનું પાલન કરવું જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો ચૂંટણી પંચ કાર્યવાહી કરી શકે છે.
6/7

આચારસંહિતા લાગુ થયા બાદ કોઈ સરકારી યોજનાની જાહેરાત થઈ શકશે નહીં કે શિલાન્યાસ થઈ શકશે નહીં.કોઈપણ નેતા કે ઉમેદવાર પ્રચાર માટે સરકારી વાહન કે સરકારી બંગલાનો ઉપયોગ કરી શકશે નહીં.
7/7

આચારસંહિતાની શરૂઆત 1960માં કેરળ વિધાનસભા ચૂંટણીથી થઈ હતી, જેમાં તમામ પક્ષો સાથે મળીને નિયમો બનાવવામાં આવ્યા હતા.
Published at : 13 Mar 2024 02:58 PM (IST)
આગળ જુઓ
Advertisement