શોધખોળ કરો
કોઈ જન્નતથી કમ નથી ઉત્તરાખંડના આ હિલ સ્ટેશન, જુઓ તસવીરો
ઉત્તરાખંડ
1/6
![બિંસર: જે લોકોને વાઈલ્ડ લાઈફ પસંદ છે તેમના માટે બેસ્ટ છે બિંસર. અહીં તમે બિંસર વાઈલ્ડ લાઈફ સેંન્ચુરીની મુલાકાત લઈ શકો છો](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બિંસર: જે લોકોને વાઈલ્ડ લાઈફ પસંદ છે તેમના માટે બેસ્ટ છે બિંસર. અહીં તમે બિંસર વાઈલ્ડ લાઈફ સેંન્ચુરીની મુલાકાત લઈ શકો છો
2/6
![ફૂલોની વેલી: જો તમે પ્રકૃતિ પ્રેમી હોય તો આ જગ્યા તમારા માટે કોઈ જન્નતથી કમ નથી. એવું કહેવાય છે કે આ જગ્યાએ ઋષિઓએ તપસ્યા કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફૂલોની વેલી: જો તમે પ્રકૃતિ પ્રેમી હોય તો આ જગ્યા તમારા માટે કોઈ જન્નતથી કમ નથી. એવું કહેવાય છે કે આ જગ્યાએ ઋષિઓએ તપસ્યા કરી હતી.
3/6
![ઘનૌલ્ટી: આ હિલ સ્ટેશન મસૂરી પાસે આવેલ છે. જ્યાં તમે ઠંડીમાં બરફથી ઢંકાયેલા પહાજો જોઈ શકો છો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઘનૌલ્ટી: આ હિલ સ્ટેશન મસૂરી પાસે આવેલ છે. જ્યાં તમે ઠંડીમાં બરફથી ઢંકાયેલા પહાજો જોઈ શકો છો.
4/6
![ઔલી: ઉત્તરાખંડમાં ઔલીની ખુબસુરતી સૌનું મન મોહી લેશે, આ હિલ સ્ટેશન સ્કીઈંગ માટે જાણીતું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઔલી: ઉત્તરાખંડમાં ઔલીની ખુબસુરતી સૌનું મન મોહી લેશે, આ હિલ સ્ટેશન સ્કીઈંગ માટે જાણીતું છે.
5/6
![મુક્તેશ્વર: મુક્તેશ્વર હિલ સ્ટેશન સુંદરતા અને પહાડો માટે જાણીતું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુક્તેશ્વર: મુક્તેશ્વર હિલ સ્ટેશન સુંદરતા અને પહાડો માટે જાણીતું છે.
6/6
![કનાતાલ: આ હિલ સ્ટેશન ગઢવાલના ઘાઢ જંગલમાં આવેલું છે. અહીં તમે પ્રકૃતિના સુંદર નજારા જોઈ શકો છો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કનાતાલ: આ હિલ સ્ટેશન ગઢવાલના ઘાઢ જંગલમાં આવેલું છે. અહીં તમે પ્રકૃતિના સુંદર નજારા જોઈ શકો છો.
Published at : 08 Apr 2022 04:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)