શોધખોળ કરો
Pahalgam Terror Attack: પહલગામ હુમલાને TRFના ફોલ્કન સ્ક્વોર્ડે આપ્યો અંજામ, જાણો તેનો શું થાય છે અર્થ?
Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે, આ હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોનાં મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે, આ હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોનાં મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. અહીં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને 26 લોકોની હત્યા કરી દીધી.
2/7

આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન TRF એ લીધી છે. TRF એટલે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ, જે લશ્કર-એ-તૌયબા સાથે જોડાયેલું આતંકવાદી સંગઠન છે.
Published at : 23 Apr 2025 02:01 PM (IST)
આગળ જુઓ




















