શોધખોળ કરો

Photos: આસામમાં પૂરને કારણે ભયાનક સ્થિતિ, સેનાએ 4 દિવસમાં 4500થી વધુ લોકોને બચાવ્યા, તસવીરોમાં જુઓ તબાહીનાં દ્રશ્યો

આસામ પૂર (Image: PTI)

1/7
આસામમાં અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ ભયજનક સ્તરે પહોંચી ગઈ છે. પૂરમાં ચાર બાળકો સહિત આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સાથે પૂરમાં મૃત્યુઆંક વધીને 25 થઈ ગયો છે.

2/7
આસામના 7 જિલ્લામાં સતત ચોથા દિવસે ભારતીય સેનાનું પૂર બચાવ અભિયાન ચાલુ છે.

3/7
ગંભીર દર્દીઓ, વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત લગભગ 4,500 ફસાયેલા સ્થાનિક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ગુવાહાટી પીઆરઓ ડિફેન્સે માહિતી આપી હતી કે રાહત શિબિરોને રાહત સામગ્રીનો સમયસર પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો.

4/7
આસામના ડિબ્રુગઢના રોહમોરિયા ખાતે બ્રહ્મપુત્રા નદીમાં હોડી ડૂબી જવાની ઘટનામાં 5 લોકો લાપતા છે. ASP બિતુલ ચેટિયાએ જણાવ્યું કે,
આસામના ડિબ્રુગઢના રોહમોરિયા ખાતે બ્રહ્મપુત્રા નદીમાં હોડી ડૂબી જવાની ઘટનામાં 5 લોકો લાપતા છે. ASP બિતુલ ચેટિયાએ જણાવ્યું કે, "19 જૂનના રોજ સવારે 9 લોકો બોટમાં આવી રહ્યા હતા, બોટ ડૂબી ગઈ. 4 લોકોને બચાવી લેવાયા. બાકીના લોકોની શોધ ચાલુ છે. NDRF અને SDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે."
5/7
અધિકારીએ કહ્યું કે નજીકના ભૂટાનમાં પાણીનું સ્તર વધી રહ્યું છે, તેથી અમારો જિલ્લો પણ પ્રભાવિત થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. જો કે પૂરથી અસરગ્રસ્તો માટે ભોજન અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થા પહેલાથી જ કરવામાં આવી છે.

6/7
આસામમાં અવિરત વરસાદને કારણે 32 જિલ્લાઓમાં 31 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે લગભગ 1.56 લાખ લોકોને 514 રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે.

7/7
પાણીનું સ્તર વધવાને કારણે અનેક રસ્તાઓને નુકસાન થયું છે. બ્રહ્મપુત્રા, ગૌરાંગ, કોપિલી, માનસ અને પાગલાડિયા નદીઓનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે

શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાંKutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડJamnagar News: જામનગરના ડૉક્ટરે દર્દી ને આપી એવી ઓફર કે સો.મીડિયામાં થયા વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 

Embed widget