શોધખોળ કરો
PHOTOS: કર્તવ્યપથ ઉદ્ઘાટન માટે તૈયાર, PM મોદી ઇન્ડિયા ગેટ પર બોઝની પ્રતિમાનું અનાવરણ કરશે
હવે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધીનો સમગ્ર વિસ્તાર 'કર્તવ્યપથ' કહેવાશે.
કર્તવ્યપથ
1/10

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે તેઓ 'કર્તવ્યપથ'નું ઉદ્ઘાટન કરશે અને ઈન્ડિયા ગેટ પર સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરશે.
2/10

એનડીએમસીએ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય તરફથી મળેલ ઠરાવ પસાર કરીને 'રાજપથ'નું નામ બદલીને 'કર્તવ્યપથ' કરી દીધું છે. હવે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધીનો સમગ્ર વિસ્તાર 'કર્તવ્યપથ' કહેવાશે.
Published at : 08 Sep 2022 06:58 AM (IST)
આગળ જુઓ





















