શોધખોળ કરો
Mahakal Lok: PM મોદીએ ઉજ્જૈન મહાકાલ મંદિર કોરિડોરનું કર્યું ઉદ્ધાટન, પૂજા પણ કરી, જુઓ તસવીરો
Mahakaleshwar Temple: પીએમ મોદીએ મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
PM મોદીએ ઉજ્જૈન મહાકાલ મંદિર કોરિડોરનું કર્યું ઉદ્ધાટન
1/8

પીએમ મોદીએ મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે મંદિરમાં આરતી પણ કરી હતી.
2/8

મહાકાલ લોક પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો તીર્થયાત્રીઓને વિશ્વ કક્ષાની આધુનિક સુવિધાઓ પૂરી પાડીને મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓના અનુભવને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે.
Published at : 11 Oct 2022 08:27 PM (IST)
આગળ જુઓ




















