શોધખોળ કરો
Raksha Bandhan 2022: વૃંદાવનની વિધવા બહેનોએ વડાપ્રધાન મોદી માટે બનાવી સ્પેશિયલ રાખડી....
Raksha Bandhan 2022: રક્ષાબંધન 11મી ઓગસ્ટ 2022ના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધન પર, બહેન તેના ભાઈને તિલક લગાવીને આરતી કરે છે અને તેના કાંડા પર રાખડી બાંધે છે.
વિધવા બહેનોએ બનાવી પીએમ મોદી માટે રાખડી
1/5
![વૃંદાવનની વિધવાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ રાખડીઓ ડિઝાઇન કરીને રક્ષાબંધન નિમિત્તે તેમને મોકલી છે.(તસવીર સૌજન્યઃ ANI)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વૃંદાવનની વિધવાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ રાખડીઓ ડિઝાઇન કરીને રક્ષાબંધન નિમિત્તે તેમને મોકલી છે.(તસવીર સૌજન્યઃ ANI)
2/5
![આ સંસ્થા છેલ્લા 10 વર્ષથી વૃંદાવન, વારાણસી અને ઉત્તરાખંડની વિધવાઓ માટે કામ કરી રહી છે. સુલભ ઈન્ટરનેશનલ સોશ્યલ સર્વિસ ઓર્ગેનાઈઝેશનના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, તેઓને ઘણી બધી કુશળતા શીખવવામાં આવી છે, જેમાં રાખડી બનાવવાનું કૌશલ્ય પણ સામેલ છે. (તસવીર સૌજન્યઃ ANI)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ સંસ્થા છેલ્લા 10 વર્ષથી વૃંદાવન, વારાણસી અને ઉત્તરાખંડની વિધવાઓ માટે કામ કરી રહી છે. સુલભ ઈન્ટરનેશનલ સોશ્યલ સર્વિસ ઓર્ગેનાઈઝેશનના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, તેઓને ઘણી બધી કુશળતા શીખવવામાં આવી છે, જેમાં રાખડી બનાવવાનું કૌશલ્ય પણ સામેલ છે. (તસવીર સૌજન્યઃ ANI)
3/5
![પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે રાખડી બનાવતી વૃંદાવનની વિધવા મહિલાઓ. (તસવીર સૌજન્યઃ ANI)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે રાખડી બનાવતી વૃંદાવનની વિધવા મહિલાઓ. (તસવીર સૌજન્યઃ ANI)
4/5
![વૃંદાવનની આ તસવીરો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. (તસવીર સૌજન્યઃ ANI)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વૃંદાવનની આ તસવીરો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. (તસવીર સૌજન્યઃ ANI)
5/5
![રક્ષાબંધન પર સારો સમય જોઈને જ રાખડી બાંધવી જોઈએ. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનું સંકટ છે. શાસ્ત્રોમાં આ કાળને અશુભ માનવામાં આવે છે. આમાં રાખડી બાંધવાનું કે કોઈ શુભ કાર્યનું પરિણામ સારું નથી મળતું, પરંતુ જો કોઈ મજબૂરીના કારણે આ સમયગાળા દરમિયાન રાખડી બાંધવી પડે તો તેના માટે પણ નિયમો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/10/26d55f3e28daf3f7bad0366fc75d5831a6795.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રક્ષાબંધન પર સારો સમય જોઈને જ રાખડી બાંધવી જોઈએ. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનું સંકટ છે. શાસ્ત્રોમાં આ કાળને અશુભ માનવામાં આવે છે. આમાં રાખડી બાંધવાનું કે કોઈ શુભ કાર્યનું પરિણામ સારું નથી મળતું, પરંતુ જો કોઈ મજબૂરીના કારણે આ સમયગાળા દરમિયાન રાખડી બાંધવી પડે તો તેના માટે પણ નિયમો છે.
Published at : 10 Aug 2022 10:34 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)