શોધખોળ કરો
Year Ender 2023: આ 5 સ્ટાર્ટઅપ્સને વર્ષ 2023માં મળી સૌથી વધુ ફન્ડિંગ, જુઓ ટૉપ પર છે કઇ કંપનીનુ નામ
અમે તમને એવા પાંચ સ્ટાર્ટઅપ્સ વિશે જણાવી રહ્યા છીએ જેમણે વર્ષ 2023માં સૌથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે. આ યાદી Inc42ના રિપોર્ટ અનુસાર બનાવવામાં આવી છે
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Goodbye 2023: વર્ષ 2023 ફન્ડિંગ દ્રષ્ટિએ સ્ટાર્ટઅપ્સ માટે બહુ સારું રહ્યું નથી, પરંતુ પૈસાની અછત હોવા છતાં, કેટલાય એવા સ્ટાર્ટઅપ્સ છે જે બજારમાંથી રોકાણ મેળવવામાં સફળ રહ્યા હતા. અહીં એવા પાંચ સ્ટારઅપ્સ બતાવી રહ્યાં છે, જેને તમારે જાણવા જરૂરી છે.
2/7

ફ્લેશબેક 2023: વર્ષ 2023માં સ્ટાર્ટઅપ ફંડિંગમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ કેટલાય એવા સ્ટાર્ટઅપ્સ છે જે આ ફન્ડિંગ શિયાળાની વચ્ચે પણ મોટું ફંડ એકત્ર કરવામાં સફળ રહ્યા છે. અમે તમને એવા પાંચ સ્ટાર્ટઅપ્સ વિશે જણાવી રહ્યા છીએ જેમણે વર્ષ 2023માં સૌથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે. આ યાદી Inc42ના રિપોર્ટ અનુસાર બનાવવામાં આવી છે.
Published at : 13 Dec 2023 02:08 PM (IST)
આગળ જુઓ




















