શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
હરિદ્વાર મહાકુંભમાં કોરોના વિસ્ફોટ વચ્ચે સાધુઓએ કર્યુ શાહી સ્નાન, જુઓ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/14/efdf3c4e404b632dc4c84828285c03d1_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહાકુંભમાં સાધુઓનું શાહી સ્નાન
1/5
![ઉત્તરાખંડમાં ચાલી રહેલ મહાકુંભમાં જે વાતનો ડર હતો એ જ થયું. અહીં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં 102 શ્રદ્ધાળુઓ અને 20 સાધુ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ દરમિયાન આજે સવારે સાધુઓએ ત્રીજું શાહી સ્નાન કર્યુ હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઉત્તરાખંડમાં ચાલી રહેલ મહાકુંભમાં જે વાતનો ડર હતો એ જ થયું. અહીં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં 102 શ્રદ્ધાળુઓ અને 20 સાધુ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ દરમિયાન આજે સવારે સાધુઓએ ત્રીજું શાહી સ્નાન કર્યુ હતું.
2/5
![હરિદ્વારમાં હર કી પૌરી ઘાટ પર સાધુઓએ ગંગામાં ડૂબકી લગાવી હતી. શાહી સ્નાનન માટે એક હજારો સાધુ-સંત ભેગા થયા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હરિદ્વારમાં હર કી પૌરી ઘાટ પર સાધુઓએ ગંગામાં ડૂબકી લગાવી હતી. શાહી સ્નાનન માટે એક હજારો સાધુ-સંત ભેગા થયા હતા.
3/5
![શાહી સ્નાન દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન પણ કરવામાં નથી આવી રહ્યું. ન તો માસ્ક કોઈના મોઢે જોવા મળી રહ્યા છે અને ન તો સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
શાહી સ્નાન દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન પણ કરવામાં નથી આવી રહ્યું. ન તો માસ્ક કોઈના મોઢે જોવા મળી રહ્યા છે અને ન તો સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે.
4/5
![સીએમઓએ જાણકારી આપતા કહ્યું કે, વિતેલા 24 કલાકમાં જૂના અખાડાના પાંચ, બે નિરંજની અખાડાના, નાથ અને અગ્નિ અખાડાના એક એક સાધુ કોરોના પોઝિટિવ આવ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સીએમઓએ જાણકારી આપતા કહ્યું કે, વિતેલા 24 કલાકમાં જૂના અખાડાના પાંચ, બે નિરંજની અખાડાના, નાથ અને અગ્નિ અખાડાના એક એક સાધુ કોરોના પોઝિટિવ આવ્યા છે.
5/5
![તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
Published at : 14 Apr 2021 10:14 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)