શોધખોળ કરો
બદલાયા રેલવેમાં ઈમરજન્સી કોટામાં ટિકિટ બુક કરવાના નિયમ, જાણો કેટલો થશે ફાયદો?
બદલાયા રેલવેમાં ઈમરજન્સી કોટામાં ટિકિટ બુક કરવાના નિયમ, જાણો કેટલો થશે ફાયદો?
બદલાયા રેલવેમાં ઈમરજન્સી કોટામાં ટિકિટ બુક કરવાના નિયમ
1/8

ભારતીય રેલવે તમામ મુસાફરોની સુવિધા માટે ટિકિટ બુકિંગ પ્રક્રિયાને સરળ બનાવવા માટે કામ કરી રહી છે. રેલવેએ હવે ફરી એકવાર નિયમોમાં ફેરફાર કર્યો છે. પરંતુ આ વખતે ઇમરજન્સી ક્વોટા ધરાવતા લોકો માટે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આ ફેરફાર કામગીરીમાં સુધારો કરવા અને છેલ્લી ઘડીએ આવતી સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવ્યો છે.
2/8

રેલવે મંત્રાલયે ઇમરજન્સી ક્વોટા અરજીઓ સબમિટ કરવા માટે કેટલીક નવી માર્ગદર્શિકા બનાવી છે. આ માર્ગદર્શિકા અનુસાર, ઇમરજન્સી ક્વોટા સીટ માટે અરજી કરનારા મુસાફરોએ હવે તેમની મુસાફરીની તારીખના એક દિવસ પહેલા અરજી સબમિટ કરવાની રહેશે.
Published at : 28 Jul 2025 05:48 PM (IST)
આગળ જુઓ




















