શોધખોળ કરો
Shimla Winter Carnival: જાણો કેમ પહાડોની રાણી શિમલામાં કેમ થયો પ્રવાસીઓનો જમાવડો ?
નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં હિમાચલ પહોંચી રહ્યા છે
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

HP News: CM સુખવિન્દરસિંહ સુખુએ સોમવારે ક્વિન ઓફ હિલ્સ શિમલામાં પહેલીવાર વિન્ટર કાર્નિવલનું ઉદઘાટન કર્યું છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે આ કાર્નિવલમાં શું ખાસ છે?, કેમ આટલા બધા પ્રવાસીઓની ભીડા જામી છે ?
2/8

નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં હિમાચલ પહોંચી રહ્યા છે. 25 ડિસેમ્બરે મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુએ હિલ્સની રાણીમાં શિમલા વિન્ટર કાર્નિવલનું ઉદઘાટન કર્યું હતું. આ કાર્નિવલ 5 જાન્યુઆરી સુધી ચાલશે.
Published at : 26 Dec 2023 11:50 AM (IST)
આગળ જુઓ





















