શોધખોળ કરો
Vande Bharat Express: દેશને મળશે પાંચ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, આ રુટ પર દોડશે
Vande Bharat Express Speed:સેમી હાઈ સ્પીડવાળી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશના ઘણા માર્ગો પર દોડાવવામાં આવી રહી છે. ચેન્નાઈથી દિલ્હી માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવામાં આવી છે.
Vande Bharat Express Speed
1/5

જોકે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હજુ પણ ઘણા રૂટ પર દોડાવવામાં આવી નથી. આ ક્રમમાં હવે વધુ 5 વંદે ભારત એક્સપ્રેસ દોડવા માટે તૈયાર છે.
2/5

તેમાંથી પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આ મહિને હાવડાથી પુરી સુધી શરૂ કરવામાં આવશે. આ ઓડિશા માટે પ્રથમ અને દક્ષિણ માટે બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હશે.
Published at : 15 May 2023 01:09 PM (IST)
આગળ જુઓ





















