શોધખોળ કરો
Weather Update Today: ઘરેથી નીકળતા પહેલા થઈ જાવ સાવધાન! અહીં વરસાદની સાથે પડશે કરા, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા સાથે વીજળી પડવાની સંભાવના છે, જેના કારણે લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.
અગાઉ સમગ્ર દેશ ઠંડીનો સામનો કરી રહ્યો હતો ત્યારે હવે હવામાનનો મિજાજ બદલાવા લાગ્યો છે. રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં સવારે હળવી ઠંડી અને દિવસ દરમિયાન ગરમી જોવા મળે છે.
1/6

અગાઉ સમગ્ર દેશ ઠંડીનો સામનો કરી રહ્યો હતો ત્યારે હવે હવામાનનો મિજાજ બદલાવા લાગ્યો છે. રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં સવારે હળવી ઠંડી અને દિવસ દરમિયાન ગરમી જોવા મળે છે.
2/6

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં 19 અને 20 ફેબ્રુઆરીએ ભારે પવન સાથે કરા પડવાની આગાહી છે હવામાન વિભાગે આજે એટલે કે શનિવારે (17 ફેબ્રુઆરી) દિવસ દરમિયાન સ્વચ્છ આકાશ અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી કરી છે
Published at : 17 Feb 2024 07:17 AM (IST)
આગળ જુઓ