શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Weather Updates: વાવઝોડા અને કરા સાથે પડશે વરસાદ, વાંચો IMDનું અપડેટ
Weather Updates ભારતમાં, રાજધાની સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોને માર્ચ મહિનામાં જ પડતી ગરમીથી રાહત મળી છે.
હવામાન વિભાગ
1/6
![હવામાન વિભાગ મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં 23 થી 25 માર્ચ અને મધ્ય અને આસપાસના પૂર્વ ભારતમાં 24 થી 25 માર્ચ દરમિયાન વાવાઝોડા, કરા અને વરસાદની સંભાવના છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હવામાન વિભાગ મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં 23 થી 25 માર્ચ અને મધ્ય અને આસપાસના પૂર્વ ભારતમાં 24 થી 25 માર્ચ દરમિયાન વાવાઝોડા, કરા અને વરસાદની સંભાવના છે.
2/6
![જો કે, આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જો કે, આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.
3/6
![IMD એ મંગળવારે (21 માર્ચ) જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ, મધ્ય પ્રદેશ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે, હિમાચલ પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, તમિલનાડુમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ થયો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
IMD એ મંગળવારે (21 માર્ચ) જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ, મધ્ય પ્રદેશ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે, હિમાચલ પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, તમિલનાડુમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ થયો છે.
4/6
![હવામાન વિભાગે કહ્યું કે પશ્ચિમ હિમાલયમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેની અસર 24 અને 25 માર્ચે જોવા મળશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હવામાન વિભાગે કહ્યું કે પશ્ચિમ હિમાલયમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેની અસર 24 અને 25 માર્ચે જોવા મળશે.
5/6
![સોમવારે દિલ્હીમાં ત્રણ કલાકમાં 6.6 મીમી વરસાદ નોંધાયો હતો. વિભાગે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં માર્ચ મહિનામાં નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોમવારે દિલ્હીમાં ત્રણ કલાકમાં 6.6 મીમી વરસાદ નોંધાયો હતો. વિભાગે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં માર્ચ મહિનામાં નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે.
6/6
![IMD એ કેટલાક રાજ્યો અને પ્રદેશો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એડવાઈઝરીમાં તેમણે લોકોને ખરાબ હવામાન માટે તૈયાર રહેવાની વિનંતી કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
IMD એ કેટલાક રાજ્યો અને પ્રદેશો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એડવાઈઝરીમાં તેમણે લોકોને ખરાબ હવામાન માટે તૈયાર રહેવાની વિનંતી કરી છે.
Published at : 22 Mar 2023 07:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ખેતીવાડી
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion