શોધખોળ કરો
મોટા ભાગના લોકો કેમ નથી કરી શકતા ડાયટિંગ, રોજિંદા જીવનમાં આ આદતોને સામેલ કરીને કરીને રહો ફિટ
પ્રતીકાત્મક તસવીર
1/5

જો લાંબા સમય સુધી ફિટ અને હેલ્ધી રહેવું હોય તો ક્રૈશ ડાયટિંગને બદલે હેલ્થી લાઇફ સ્ચટાઇલ અપનાવો, આડેધડ ડાયટિંગ કદાચ વજન તો ઉતારી દેશે પરંતું તેનો શરીર પર દુષ્પ્રભાવ પડે છે. ક્રેશ ડાયટિંગથી ન્યુટ્રીશ્યિન ઓછી થઇ જાય છે. તેનાથી ઇમ્યુનિટી પાવર પણ ઓછો થાય છે. ક્રેશ ડાયટિંગના બદલે રોજ હેલ્થી ફૂડની આદત પાડવી જોઇએ
2/5

ફિટનેસ માટે વિટામિન અને મિનરલ્સ અને ફળ અને શાકભાજીને સામેલ કરો. ડાયટમાં સાબૂત અનાજને સામેલ કરો. ભરપૂર માત્રામાં પ્રોટીન હોય તેવી વસ્તુને ડાયટમાં સામેલ કરો, આ રીતની ડાયટ આપ લાંબા સમય સુધી કરી શકો છો.
Published at : 19 May 2021 01:38 PM (IST)
આગળ જુઓ





















