શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IN Pics: રાજ્યસભામાંથી મહિલા અનામત બિલ પાસ થયા બાદ મહિલા સાંસદોએ કર્યું હતું PM મોદીનું સ્વાગત
Women Reservation Bill: નારી શક્તિ વંદન એક્ટ બિલ પસાર થયા બાદ મહિલા સાંસદોએ રાજ્યસભાની બહાર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
![Women Reservation Bill: નારી શક્તિ વંદન એક્ટ બિલ પસાર થયા બાદ મહિલા સાંસદોએ રાજ્યસભાની બહાર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/326082fbf92e3ae17ac09d5cb164a70d169536196679774_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ટ્વિટર
1/9
![Women Reservation Bill: નારી શક્તિ વંદન એક્ટ બિલ પસાર થયા બાદ મહિલા સાંસદોએ રાજ્યસભાની બહાર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/4efdd2f969559e8b1c92e99f32ded48e778fb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Women Reservation Bill: નારી શક્તિ વંદન એક્ટ બિલ પસાર થયા બાદ મહિલા સાંસદોએ રાજ્યસભાની બહાર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
2/9
![મહિલા અનામત બિલ પાસ થયા બાદ પીએમ મોદીએ તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. મહિલા સાંસદોએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/3fb5ed13afe8714a7e5d13ee506003ddc512a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહિલા અનામત બિલ પાસ થયા બાદ પીએમ મોદીએ તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. મહિલા સાંસદોએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ.
3/9
![નારી શક્તિ વંદન અધિનિયમ બિલ પસાર થયા બાદ રાજ્યસભાની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો અને મહિલા સાંસદોના ચહેરા પર ચમક જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/f99687dd719c4e8bc6a39e946c3d9ef708bf6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નારી શક્તિ વંદન અધિનિયમ બિલ પસાર થયા બાદ રાજ્યસભાની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો અને મહિલા સાંસદોના ચહેરા પર ચમક જોવા મળી હતી.
4/9
![વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાંથી બહાર આવતાની સાથે જ મહિલા સાંસદોની ખુશીનો પાર ન રહ્યો અને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/2de40e0d504f583cda7465979f958a9872d71.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાંથી બહાર આવતાની સાથે જ મહિલા સાંસદોની ખુશીનો પાર ન રહ્યો અને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
5/9
![મહિલા સાંસદોએ પીએમ મોદીને બુકે આપીને સ્વાગત કર્યું હતું. મહિલા સાંસદોએ એકબીજાને મીઠાઇ પણ ખવડાવી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/135007e7085979a7d5b41ce54c0e54d7b00be.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહિલા સાંસદોએ પીએમ મોદીને બુકે આપીને સ્વાગત કર્યું હતું. મહિલા સાંસદોએ એકબીજાને મીઠાઇ પણ ખવડાવી હતી
6/9
![આ સ્વાગત બાદ પીએમ મોદીએ સૌનો આભાર માન્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/fac4ef5554f69012fe38d2f1d4e245a6d4c94.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સ્વાગત બાદ પીએમ મોદીએ સૌનો આભાર માન્યો હતો.
7/9
![આ પ્રસંગે પીએમ મોદી ખૂબ જ ખુશ દેખાતા હતા અને તેમણે બધા સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/e4bde0eb46b8f32ef4b4207f5344b4d418fe4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પ્રસંગે પીએમ મોદી ખૂબ જ ખુશ દેખાતા હતા અને તેમણે બધા સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો.
8/9
![વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાયદાને સમર્થન આપનારા તમામ સાંસદોનો આભાર માન્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/86c3cbc8cde622a8c725d89a88bdcb96fa425.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાયદાને સમર્થન આપનારા તમામ સાંસદોનો આભાર માન્યો હતો.
9/9
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/1058abae0dc372f4432cbea7fa12351206fc5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 22 Sep 2023 11:43 AM (IST)
Tags :
Prime Minister Narendra Modi Mahila Morcha BJP Headquarters Women Reservation Bill Special Session 2023 Parilament Special Session 2023 Rajya Sabha Live Women's Reservation Bill India 2023 Women's Quota Bill Pm Modi On Women Reservation Bill PM Modi Congratulated All MPs PM Modi Meets Female MPs Women's Reservation Bill Is Passed Women's Quota Bill India Women's Reservation Bill Passed In Rajya Sabha 33 Per Cent Reserved Seats For Women In The Lok Sabhaવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)