શોધખોળ કરો

World Tiger Day 2022: વાઘ જોવાના શોખીન છો તો મધ્યપ્રદેશના આ નેશનલ પાર્કની લો મુલાકાત

World Tiger Day 2022: આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ મનાવવામાં આવી રહ્યો છે, એટલા માટે અમે તમારા માટે ભારતના તે જાણીતા નેશનલ પાર્કનુ લિસ્ટ લઇને આવ્યા છીએ,

ફાઇલ તસવીર

1/6
World Tiger Day 2022: આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ મનાવવામાં આવી રહ્યો છે, એટલા માટે અમે તમારા માટે ભારતના તે જાણીતા નેશનલ પાર્કનુ લિસ્ટ લઇને આવ્યા છીએ, જ્યાં તમે વાઘને જોઇ શકો છો.

2/6
World Tiger Day 2022: આજે આખા વિશ્વમમાં વાઘ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (World Tiger Day) મનાવવામાં આવી રહ્યો છે, આ દિવસે લોકોને વાઘોને બચાવવા માટે જાગૃતિ ફેલાવવાના ઉદેશ્યથી મનાવવામાં આવે છે. આની શરૂઆત વર્ષ 2010 માં થઇ હતી, જો તમે પણ વાઘોમાં રૂચિ રાખો છો, અને તેમને નજીકથી જોવા માંગો છો, તે ચાલો તમને બતાવીએ છે બેસ્ટ જંગલ સફારીના ઓપ્શન વિશે જ્યાં તમે ફેમિલી, પાર્ટનર અને દોસ્તોની સાથે જઇ શકો છો.

3/6
બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન, મધ્યપ્રદેશ – અહીં સૌથી વધુ વન્યજીવ જોવા મળે છે, અને અહીં લગભગ 50 વાઘ છે, અહીં જવાનો સૌથી બેસ્ટ સમય એપ્રિલથી જૂનની વચ્ચેનો છે. આ પાર્કમાં તમે 5:30 થી 10 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી જઇ શકો છો.

4/6
કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, મધ્યપ્રદેશ – એમપીનું આ પાર્ક પણ બહુજ મોટા એરિયામાં ફેલાયેલુ છે, જ્યાં પર તમને કેટલાય વાઘ જોવા મળી જશે. અહીં તમે સૂરજ નીકળવાથી સૂર્યોદય લઇને સવારે 10 વાગ્યા સુધી અને બપોરે 3:30 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી જઇ શકો છો.

5/6
સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, મધ્યપ્રદેશ – આ પાર્કમાં તમે ગરમીમાં વાઘોને નદીની પાસે બેસેલા કે તેમાં તરતા જોઇ શકો છો, વાઘ ઉપરાંત અહીં જંગલી દીપડાં, સૂઅર, ચિન્કારા, ગૌર, લકડબગ્ધા, કાળિયાર પણ જોવા મળી જશે. એપ્રિલ મેની વચ્ચે તમે અહીં સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી જંગલ સફારીની મજા લઇ શકો છો.

6/6
રણથમ્ભોર રાષ્ટ્રીય ઉદ્યાન, રાજસ્થાન  – આ પાર્ક દુનિયાભરતમાં જાણીતો છે. અહીં તમે વાઘની સાથે સાથે શિયાળ, મગર, ભાલુને જોઇ શકો છો. આનુ ટાઇમિંગ સવારે 7 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી અને બપોરે 2:30 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનુ છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?

Embed widget