શોધખોળ કરો

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી

પ્રતિકાત્મક તસવીર

1/7
IMD Weather Forecast: ઉત્તર ભારત સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું પાછું ખેંચાઈ રહ્યું છે, પરંતુ વરસાદી માહોલ યથાવત રહી શકે છે.

2/7
2 અને 3 ઓક્ટોબરે આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે. રવિવારે (29 સપ્ટેમ્બર 2024) દક્ષિણના રાજ્યો તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને પુડુચેરીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

3/7
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 2 થી 4 ઓક્ટોબર સુધી અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ સ્થળોએ 30 સપ્ટેમ્બરે પણ વરસાદની સંભાવના છે.

4/7
હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી યુપીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આંબેડકર નગર, બહરાઈચ, અમેઠી, ગોંડા, બુલંદશહર, જૌનપુર અને સુલતાનપુરમાં વરસાદને કારણે ધોરણ 8 સુધીની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

5/7
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 અને 30 સપ્ટેમ્બર 2024ના રોજ હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી NCR, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

6/7
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ બાદ હવે સામાન્ય જનજીવન પાટા પર આવી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

7/7
IMDએ બિહારના 13 જિલ્લાઓને પૂરને લઈને આગામી 24 કલાક સુધી એલર્ટ રહેવા જણાવ્યું છે. રાજ્યની કોસી, ગંગા નદીઓના જળસ્તરમાં વધારો થયો છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ

Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો

Karnataka: '50 ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયાની ઓફર', સીએમ સિદ્ધારમૈયાએ ભાજપ પર ઓપરેશન લોટસનો લગાવ્યો  આરોપ

IND vs SA 3rd T20 Live: ભારતે સાઉથ આફ્રિકાને આપ્યો 220 રનનો ટાર્ગેટ,તિલક વર્માની સદી
IND vs SA 3rd T20 Live: ભારતે સાઉથ આફ્રિકાને આપ્યો 220 રનનો ટાર્ગેટ,તિલક વર્માની સદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક કે રાક્ષસ ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલમાં મની માફિયાVav Bypoll Election: વાવ વિધાનસભા પેટાચૂંટણીનું શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ, 70 ટકાથી વધુ મતદાનRambhai Mokariya: 'જાહેરાત કરો છો પણ ટ્રેન ક્યાં, મને ટોણા મારે છે': કેમ અકળાયા રામભાઈ મોકરિયા?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો
Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો
Karnataka: '50 ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયાની ઓફર', સીએમ સિદ્ધારમૈયાએ ભાજપ પર ઓપરેશન લોટસનો લગાવ્યો  આરોપ
Karnataka: '50 ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયાની ઓફર', સીએમ સિદ્ધારમૈયાએ ભાજપ પર ઓપરેશન લોટસનો લગાવ્યો આરોપ
IND vs SA 3rd T20 Live: ભારતે સાઉથ આફ્રિકાને આપ્યો 220 રનનો ટાર્ગેટ,તિલક વર્માની સદી
IND vs SA 3rd T20 Live: ભારતે સાઉથ આફ્રિકાને આપ્યો 220 રનનો ટાર્ગેટ,તિલક વર્માની સદી
SMCના PSI જેએમ પઠાણના મોત મામલે પોલીસને મળી મોટી સફળતા, ટ્રેલરના ડ્રાઇવરની રાજસ્થાનમાંથી ધરપકડ

Vav Voting Day: વાવમાં મતદાન પૂર્ણ, લોકોએ ભારે ઉત્સાહ સાથે 70 ટકાથી વધુ મતદાન કર્યુ, તમામે કર્યો જીતનો દાવો

Crime News: અમદાવાદમાં ફરી કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા, ગેંગવોરમાં યુવકની હત્યા

Maruti Grand Vitara ખરીદવા માટે કેટલી ભરવી પડશે EMI? જાણો ડાઉન પેમેન્ટને લઈને તમામ માહિતી

Embed widget