શોધખોળ કરો
Yoga Day 2023: ભારતીય સેનાના જવાનોએ 13 હજાર ફૂટની ઉંચાઇ પર લદ્દાખના પૈંગોંગ ત્સો તળાવ પર કર્યા 'યોગ', રૂવાડાં ઉભા કરી દેશે તસવીરો......
આજે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતીય સેનાના જવાનોએ લદ્દાખના પેંગોંગ ત્સો તળાવ ખાતે યોગ કર્યા હતા.
![આજે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતીય સેનાના જવાનોએ લદ્દાખના પેંગોંગ ત્સો તળાવ ખાતે યોગ કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/6d005d0a3fb3e13c0b80046dd72525e0168733976213677_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6
![International Yoga Day 2023: આજે દુનિયાભરમાં યોગ દિવસની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. આજે (21 જૂન) વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આજે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતીય સેનાના જવાનોએ લદ્દાખના પેંગોંગ ત્સો તળાવ ખાતે યોગ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે યોગ દિવસની થીમ અલગ અલગ હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/aae7bb9773f905fa7efb26571d135b8b3e1d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
International Yoga Day 2023: આજે દુનિયાભરમાં યોગ દિવસની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. આજે (21 જૂન) વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આજે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતીય સેનાના જવાનોએ લદ્દાખના પેંગોંગ ત્સો તળાવ ખાતે યોગ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે યોગ દિવસની થીમ અલગ અલગ હોય છે.
2/6
![આ વખતે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ વસુધૈવ કુટુમકમના સિદ્ધાંત પર 'એક વિશ્વ, એક સ્વાસ્થ્ય' ('One World, One Health') રાખવામાં આવી છે. 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ એરફોર્સ સ્ટેશન ખાતે સંરક્ષણ કર્મચારીઓ સાથે યોગ કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/c8e5cfef092e3c515e5676561721d4643a4c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વખતે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ વસુધૈવ કુટુમકમના સિદ્ધાંત પર 'એક વિશ્વ, એક સ્વાસ્થ્ય' ('One World, One Health') રાખવામાં આવી છે. 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ એરફોર્સ સ્ટેશન ખાતે સંરક્ષણ કર્મચારીઓ સાથે યોગ કર્યા હતા.
3/6
![વળી, લદ્દાખમાં સમુદ્ર સપાટીથી 4 હજાર મીટરથી વધુની ઉંચાઈ પર સ્થિત પેંગોંગ ત્સો તળાવના (Pangong Tso Lake) કિનારે જવાનોએ યોગાભ્યાસ કરીને દેશ અને વિશ્વને યોગ માટે પ્રેરિત કર્યા. આ યોગાભ્યાસનો વીડિયો ભારતીય સેનાએ જ સોશિયલ પ્લેટફોર્મ પર શેર કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/3876962dc0c162f7e2308faff67a8215fe8ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વળી, લદ્દાખમાં સમુદ્ર સપાટીથી 4 હજાર મીટરથી વધુની ઉંચાઈ પર સ્થિત પેંગોંગ ત્સો તળાવના (Pangong Tso Lake) કિનારે જવાનોએ યોગાભ્યાસ કરીને દેશ અને વિશ્વને યોગ માટે પ્રેરિત કર્યા. આ યોગાભ્યાસનો વીડિયો ભારતીય સેનાએ જ સોશિયલ પ્લેટફોર્મ પર શેર કર્યો છે.
4/6
![મહત્વનું છે કે, યોગ દિવસના અવસર પર લદ્દાખના દૂરના વિસ્તારોમાં ITBP જવાનોએ યોગ કર્યા હતા. ઈન્ડો-તિબેટીયન બૉર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ લદ્દાખ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં યોગ કર્યા. 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સિક્કિમમાં ભારતીય સેનાના જવાનો યોગ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/b5edbc52f4158ddee9d91ae0b852e1dda6ec0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહત્વનું છે કે, યોગ દિવસના અવસર પર લદ્દાખના દૂરના વિસ્તારોમાં ITBP જવાનોએ યોગ કર્યા હતા. ઈન્ડો-તિબેટીયન બૉર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ લદ્દાખ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં યોગ કર્યા. 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સિક્કિમમાં ભારતીય સેનાના જવાનો યોગ કરે છે.
5/6
![ભારતીય સેનાના જવાનોએ 14,000 ફૂટની ઊંચાઈએ હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું. લદ્દાખ અને સિક્કિમમાં સેનાના જવાનોની જમીનના સ્તરથી હજારો ફૂટ ઊંચે યોગાસનની તસવીરો સામે આવી છે, જે આંખ ઉઘાડનારી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/d79272a1808b26258a75c41cc307f1e41f6a9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય સેનાના જવાનોએ 14,000 ફૂટની ઊંચાઈએ હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું. લદ્દાખ અને સિક્કિમમાં સેનાના જવાનોની જમીનના સ્તરથી હજારો ફૂટ ઊંચે યોગાસનની તસવીરો સામે આવી છે, જે આંખ ઉઘાડનારી છે.
6/6
![આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતીય સેનાની પૂંચ બ્રિગેડે જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં યોગ કર્યા. તમિલનાડુના રામેશ્વરમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લોકો પાણીની અંદર યોગ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/9bf50a5a4bec747cc9bc2b97a19393bf517a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતીય સેનાની પૂંચ બ્રિગેડે જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં યોગ કર્યા. તમિલનાડુના રામેશ્વરમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લોકો પાણીની અંદર યોગ કરે છે.
Published at : 21 Jun 2023 03:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)