શોધખોળ કરો
ન્યુયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ ત્રિરંગાથી ઝગમગી ઉઠી, જુઓ તસવીરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન ગુરુવારે ન્યુયોર્કમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ ત્રિરંગાના રંગોથી ઝગમગી ઉઠ્યું હતું.
પ્રતિકાત્મક તસવીર
1/5

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની સરકારી મુલાકાતે છે. અહીં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેનને મળ્યા હતા
2/5

ન્યુયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ તિરંગાના રંગમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.
Published at : 25 Jun 2023 03:40 PM (IST)
આગળ જુઓ




















