શોધખોળ કરો
Odisha Train Accident: બાલાસોર ભયંકર ટ્રેન દુર્ઘટનાની હૃદય વલોવી દેતી તસવીરો
ઓડિશાના બાલાસોરમાં, 2 જૂને સાંજે 7.30 વાગ્યે, 3 ટ્રેનોનો ભંયકર અકસ્માત સર્જાયો હતો. છેલ્લા 12 કલાકથી સતત બચાવ કામગીરી ચાલી રહી છે.

ઓડિશામાં ભયંકર ટ્રેન અકસ્માત
1/6

ઓડિશાના બાલાસોરમાં, 2 જૂને સાંજે 7.30 વાગ્યે, 3 ટ્રેનોનો ભંયકર અકસ્માત સર્જાયો હતો. છેલ્લા 12 કલાકથી સતત બચાવ કામગીરી ચાલી રહી છે.
2/6

ઓડિશાના બાલાસોરમાં સૌથી મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. જેમાં ત્રણ ટ્રેન ટકરાતા અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે.
3/6

હાવડા એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ભંયકર હતો કે, ઘટના સ્થળે ચીખપુકાર મચી ગઇ હતી.
4/6

ભીષણ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 900થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. કેન્દ્રીય રેલવે મંત્રીએ આપ્યા તપાસના આદેશ આપ્યાં છે.
5/6

રેલ મંત્રાલયે મૃતકોના પરિવારને 10 લાખની સહાયની જાહેરાત કરી છે. ગંભીર ઈજાગ્રસ્તોને બે લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને 50 હજારનું વળતર આપશે
6/6

ટ્રેન દુર્ઘટનાને લઈને ભાજપે દેશભરના આજના તમામ કાર્યક્રમો રદ કર્યાં છે. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ ટ્વીટરના માધ્યમથી વ્યક્ત કર્યુ દુઃખ
Published at : 03 Jun 2023 10:16 AM (IST)
આગળ જુઓ
Advertisement