શોધખોળ કરો
Photos: હવે બ્રિજ પર નહી પાણી પર દોડશે મેટ્રો, જાણો કેવી રીતે થયો કમાલ
તમે આજે તક મેટ્રોને જમીન પર અને જમીનની અંદર દોડતી જોઈ હશે, પરંતુ આજે અમે તમને એક એવી મેટ્રો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પાણીમાં ચાલશે. આવો જાણીએ આ મેટ્રોની ખાસિયત...
Water Metro
1/5

PM નરેન્દ્ર મોદી કેરળમાં દેશની પ્રથમ પાણી પર ચાલતી મેટ્રોની ભેટ આપવા જઈ રહ્યા છે.
2/5

આ મેટ્રોનું ઉદ્ઘાટન કેરળના કોચી શહેરમાં કરવામાં આવશે. જોકે પ્રાચીન સમયથી વોટર મેટ્રોની વાતો થતી હતી. હવે આખરે તેને લીલી ઝંડી મળી ગઈ છે.
Published at : 24 Apr 2023 02:57 PM (IST)
આગળ જુઓ





















