શોધખોળ કરો

In Photos: લગ્ન બાદ પત્ની સંગ સુવર્ણ મંદિરમાં પહોંચ્યાં CM ભગવંત માન, આવી તસવીરો આવી સામે

ભગવંત માન - ગુરુપ્રિત કૌર

1/7
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને પત્ની ગુરપ્રીત કૌર સોમવારે સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા. સીએમ માનના ડોક્ટર ગુરપ્રીત કૌર સાથેના લગ્ન પછી આ તેમની પ્રથમ અમૃતસર મુલાકાત હતી. તેમણે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પત્ની, માતા અને બહેન સાથે સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા. સીએમ ભગવંત માન અને તેમની પત્નીની કેટલીક ખાસ તસવીરો હવે સામે આવી છે. નીચેની સ્લાઇડ પર એક નજર  કરો.

2/7
બે શીખ ગ્રંથિઓએ નવદંપતીને પ્રસાદ આપ્યો. તે જ સમયે, માન અને તેમની પત્નીએ 'રૂમાલા સાહેબ'  ભેટ કર્યા. આ પ્રસંગે પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા

3/7
સીએમ ભગવંત માન પંજાબના પહેલા મુખ્યમંત્રી છે જેમણે આ પદ પર રહીને લગ્ન કર્યા હતા. તેના લગ્ન 7 જુલાઈના રોજ કુરુક્ષેત્રમાં પેહોવાની ગુરૂપ્રિત  કૌર સાથે થયા હતા.

4/7
સીએમ ભગવંત માનના આ બીજા લગ્ન છે. તે 2015માં તેની પહેલી પત્નીથી અલગ થઈ ગયો હતો. તેમના પ્રથમ લગ્નથી તેમને બે બાળકો છે - પુત્રી સીરત કૌર અને પુત્ર દિલશાન.

5/7
7 જુલાઈના રોજ, સીએમ ભગવંત માને ચંદીગઢમાં તેમના નિવાસસ્થાને એક ખાનગી સમારોહમાં ડૉ ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા. તેમના આ લગ્નમાં પરિવારના કેટલાક સભ્યો અને કેટલાક નજીકના લોકો જ હાજર રહ્યા હતા. પરિવારની હાજરીમાં યોજાયેલા આ લગ્નમાં બેન્ડ-બાજા અને શોભાયાત્રામાં સૌ ગેરહાજર રહ્યા હતા.

6/7
સીએમ માનની પત્ની ગુરપ્રીત કૌરે વર્ષ 2018માં હરિયાણાની એક ખાનગી યુનિવર્સિટીમાંથી એમબીબીએસ પૂર્ણ કર્યું હતું. તેની બે મોટી બહેનો છે જે વિદેશમાં રહે છે.

7/7
આ તસવીરોમાં સીએમ ભગવંત માન અને તેમની પત્ની ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ  શેર કરવામાં આવી રહી છે.

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'ભારત કોઈની સામે ઝૂકશે નહીં, ટ્રમ્પ ટેરિફની નહીં થાય કોઈ અસર', પુતિને કરી પ્રશંસા

Women's World Cup 2025: વન-ડે વર્લ્ડકપમાં પ્રથમ ઉલટફેર, બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવ્યું

દેશભરમાં ધામધૂમથી વિજ્યાદશમીની ઉજવણી, આતશબાજી સાથે અનેક જગ્યાએ રાવણ દહન, Video

વન ડેના 7 સૌથી વિસ્ફોટક બેટ્સમેન, જેનું નામ સાંભળીને બોલર ધ્રુજી જતા,સ્ટ્રાઈક રેટ જાણીને ચોંકી જશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દૂષણનું દહન ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાત શિક્ષણમાં તળિયે કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને સલામ
Ahmedabad Accident news : અમદાવાદમાં ફરી એકવાર રફ્તારનો કહેર,  કાર ચાલકે ટક્કર મારતા એકનું મોત
Gujarat BJP: 4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ,  ચૂંટણીનો કાર્યક્રમ થયો જાહેર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભારત કોઈની સામે ઝૂકશે નહીં, ટ્રમ્પ ટેરિફની નહીં થાય કોઈ અસર', પુતિને કરી પ્રશંસા
'ભારત કોઈની સામે ઝૂકશે નહીં, ટ્રમ્પ ટેરિફની નહીં થાય કોઈ અસર', પુતિને કરી પ્રશંસા
Women's World Cup 2025: વન-ડે વર્લ્ડકપમાં પ્રથમ ઉલટફેર, બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવ્યું
Women's World Cup 2025: વન-ડે વર્લ્ડકપમાં પ્રથમ ઉલટફેર, બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવ્યું
દેશભરમાં ધામધૂમથી વિજ્યાદશમીની ઉજવણી, આતશબાજી સાથે અનેક જગ્યાએ રાવણ દહન, Video
દેશભરમાં ધામધૂમથી વિજ્યાદશમીની ઉજવણી, આતશબાજી સાથે અનેક જગ્યાએ રાવણ દહન, Video
વન ડેના 7 સૌથી વિસ્ફોટક બેટ્સમેન, જેનું નામ સાંભળીને બોલર ધ્રુજી જતા,સ્ટ્રાઈક રેટ જાણીને ચોંકી જશે
વન ડેના 7 સૌથી વિસ્ફોટક બેટ્સમેન, જેનું નામ સાંભળીને બોલર ધ્રુજી જતા,સ્ટ્રાઈક રેટ જાણીને ચોંકી જશે
આજે રાત્રે ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાતી વાવાઝોડું, આ રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર 

Post Scheme:  પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણ કરવાથી મળશે 2 લાખથી વધુ રિટર્ન,  જાણો વધુ જાણકારી

ફિલીપીન્સ બાદ હવે તૂર્કીમાં ભૂકંપનો ઝટકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા, જાણો કેટલી હતી તીવ્રતા 

Amreli: વરસાદથી અમરેલી જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી, પાકને મોટા પ્રમાણમાં નુકસાન

Embed widget