સૌથી મહત્વની વાત તો તે છે કે આ ત્રણેય ભાઈ-બહેને ઉચ્ચ અભ્યાસ કર્યો છે. ભાઈ-બહેને LLB, બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. તેમ છતાં તેમને પોતાની જાતને 6 વર્ષ સુધી પુરી રાખ્યા હતા.
2/5
માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે ત્રણેય ભાઈ-બહેને પોતાની જાતને એક ઓરડીમાં બંધ કરી હતી. સાથી સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડી ત્રણેયને બહાર કાઢ્યા હતા.
3/5
માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે એક બહેન અને બે ભાઈઓએ પોતાની જાતને એક ઓરડીમાં પૂર્યા હતા.
4/5
રાજકોટ: 6 વર્ષ સુધી કોઈ પોતાની જાતને એક ઓરડીમાં કેવી રીતે બંધ રાખી શકે ? આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં ત્રણ ભાઈ-બહેનોએ 6 વર્ષ સુધી એક ઓરડીમાં પોતાની જીંદગી કેદ કરી હતી.
5/5
જે ઓરડીમાં પોતાની જાતને કેદ કરી ત્યાં ન તો બેસવાની જગ્યા છે ન તો સુવાની કોઈ સારી વ્યવસ્થા. તેમની પાસે પહેરવા માટે સારા કપડા પણ નથી. તેમ છતાં આ સ્થળ પર આ ભાઈ-બહેનોને પોતાની જાતને 6 વર્ષ સુધી કેદ કરી હતી. સાર્થી સેવા ગ્રુપે આ ત્રણેય ભાઈ-બહેનોને બહાર કાઢ્યા છે.