શોધખોળ કરો
સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, વેડરોડ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા
સુરત શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત ગ્રામ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કીમ, ઓલપાડ, સાયણ, માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
સુરત શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો
1/5

સુરત શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત ગ્રામ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કીમ, ઓલપાડ, સાયણ, માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
2/5

સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. પાલ,અડાજણ,ગૌરવ પંથ, પીપલોદ, ડુમસ રોડ, અઠવા, ઘોડદોડ રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
Published at : 22 Jun 2025 12:48 PM (IST)
આગળ જુઓ