શોધખોળ કરો
Surat: ખાડી પૂરના પાણી ઓસરતાં જ તંત્રએ શરૂ કર્યું સફાઈ અભિયાન, જુઓ તસવીરો
Surat News: સુરતમાં પડેલા દેમાર વરસાદના કારણે ખાડી પૂરની સ્થિતિ ઉભી થઈ હતી. શહેરના સણીયા હેમાદ, મીઠીખાડી, કુંભારીયા ગામમાં પાણીનો ભરાવો થતાં લોકોની હાલત કફોડી થઈ હતી.
સુરતમાં ખાડી પુરના પાણી ઓસર્યા બાદ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે
1/6

સુરત શહેરમાં ખાડી પૂરની તીવ્રતા એટલી બધી હતી કે લિંબાયત, વરાછા એ અને બી ઝોન, ઉધના ઝોન, અઠવા ઝોન સહિતના વિસ્તારમાં ખાડીના પાણી ઘુસી ગયા હતા.
2/6

જોકે ખાડીના પાણી ઓસરવાની સાથે જ તંત્ર દ્વારા સાફ સફાઇ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી હતી.
Published at : 27 Jul 2024 05:23 PM (IST)
આગળ જુઓ





















