શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Marriage PHOTO: AAP નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા લગ્નના બંધને બંધાયા, જુઓ તસવીરો
Marriage PHOTO: ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા લગ્નના બંધને બંધાયા છે. આ બન્નેના લગ્નની તસવીરો સોળિયલ મીડિયા પર શેર કરવામાં આવ છે.
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા લગ્નના બંધને બંધાયા
1/8
![Marriage PHOTO: ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા લગ્નના બંધને બંધાયા છે. આ બન્નેના લગ્નની તસવીરો સોળિયલ મીડિયા પર શેર કરવામાં આવ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Marriage PHOTO: ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા લગ્નના બંધને બંધાયા છે. આ બન્નેના લગ્નની તસવીરો સોળિયલ મીડિયા પર શેર કરવામાં આવ છે.
2/8
![સુરતની વરાછા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડનાર અલ્પેશ કથીરિયાએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સુરતની વરાછા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડનાર અલ્પેશ કથીરિયાએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે.
3/8
![આ ઉપરાંત ઓલપાડ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડનાર ધાર્મિક માલવયા પણ લગ્નગ્રંથીથી જોડાયા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ ઉપરાંત ઓલપાડ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડનાર ધાર્મિક માલવયા પણ લગ્નગ્રંથીથી જોડાયા છે.
4/8
![અલ્પેશ કથીરિયાએ કાવ્યા પટેલ સાથે સાત ફેરા લઈ નવા જીવનની શરુઆત કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અલ્પેશ કથીરિયાએ કાવ્યા પટેલ સાથે સાત ફેરા લઈ નવા જીવનની શરુઆત કરી છે.
5/8
![આ દરમિયાન અલ્પેશ કથીરિયાની પીઠી વિધિની તસવીરો સામે આવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ દરમિયાન અલ્પેશ કથીરિયાની પીઠી વિધિની તસવીરો સામે આવી છે.
6/8
![ધાર્મિક માલવિયાએ મોનાલી હિરપરા સાથે નવા જીવની શરુઆત કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ધાર્મિક માલવિયાએ મોનાલી હિરપરા સાથે નવા જીવની શરુઆત કરી છે.
7/8
![પાટીદાર આંદોલનથી લાઈમલાઈટમાં આવનાર અલ્પેશ કથીરિયા વ્યવસાયે વકીલ છે અને આ વખતે આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પાટીદાર આંદોલનથી લાઈમલાઈટમાં આવનાર અલ્પેશ કથીરિયા વ્યવસાયે વકીલ છે અને આ વખતે આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી.
8/8
![અલ્પેશ કથીરિયાએ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે લગ્ન કર્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અલ્પેશ કથીરિયાએ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે લગ્ન કર્યા છે.
Published at : 05 Feb 2023 07:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)