શોધખોળ કરો
Surat : ડિસ્ટ્રીક્ટ બેંકનું એટીએમ મશીન લૂંટાયું, લૂંટારાની કારમાં પંચર પડતાં શું કર્યું? ઘટના સીસીટીવીમાં કેદ
સુરત એટીએમમાં લૂંટ.
1/5

સુરતઃ સુરત ડિસ્ટ્રીકટ બેન્કનું વધુ એક એટીએમ મશીન લૂંટાયું છે. માંગરોળના વેલાછા ગામે વધુ એક એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ત્રણ જેટલા બુકનીધારી તસ્કરોએ આતંક મચાવ્યો હતો. ઇકો કાર લઈને આવેલા તસ્કરોની કાર માં પંચર થતા ગામમાંથી અન્ય ઇકો કાર ચોરી ભાગ્યા હતા.
2/5

8 લાખથી વધુની ચોરીનો અંદાજ ચોક્કસ રકમ બેન્ક કર્મચારી આવ્યા બાદ ખબર પડશે. કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. લૂંટારા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે.
Published at : 28 Jun 2021 10:06 AM (IST)
આગળ જુઓ





















