શોધખોળ કરો
70 વર્ષ બાદ ભારતમાં સભાળાશે હવે ચિત્તાની દહાડ, જાણો આ પ્રાણી વિશેના આ રોચક તથ્યો
70 વર્ષ બાદ ભારતની ભૂમિ પર ચિત્તાનું આગમન થઇ રહ્યું છે. 8 ચિતાને આજે મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવશે. ચિતા વિશેની કેટલાક રોચક તથ્યો જાણીએ
![70 વર્ષ બાદ ભારતની ભૂમિ પર ચિત્તાનું આગમન થઇ રહ્યું છે. 8 ચિતાને આજે મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવશે. ચિતા વિશેની કેટલાક રોચક તથ્યો જાણીએ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/17/816fe5cbf92d93dc472ce72891aa7973166339375767281_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
8 ચિત્તાનું ભારતમાં આગમન
1/7
![આ પ્રાણીનું નામ સંસ્કૃત શબ્દ પરથી પડ્યું છે. અકબરે 1000 ચિત્તા પાળ્યા છે. તેનું શરીર લગભગ 3-6 ફૂટનું હોય છે, અને તેનું વજન લગભગ 63 કિલો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/17/8cda81fc7ad906927144235dda5fdf1540740.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પ્રાણીનું નામ સંસ્કૃત શબ્દ પરથી પડ્યું છે. અકબરે 1000 ચિત્તા પાળ્યા છે. તેનું શરીર લગભગ 3-6 ફૂટનું હોય છે, અને તેનું વજન લગભગ 63 કિલો છે.
2/7
![ચિત્તાની દષ્ટી ક્ષમતા મનુષ્ટથી 50 ટકા વધુ હોય છે. જેથી તે ત્રણ મીલના અંતરે પણ તે ઝીણવટપૂર્વક જોઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/17/f3ccdd27d2000e3f9255a7e3e2c48800241bf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચિત્તાની દષ્ટી ક્ષમતા મનુષ્ટથી 50 ટકા વધુ હોય છે. જેથી તે ત્રણ મીલના અંતરે પણ તે ઝીણવટપૂર્વક જોઇ શકે છે.
3/7
![માદા અને નર ચિતામાં તફાવત કરવો મુશ્કેલ છે પરંતુ માદા કરતા નર ચિત્તાનું માથુ અને સંપૂર્ણ શરીરનું કદ થોડુ મોટું હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/17/fe5df232cafa4c4e0f1a0294418e56602fc96.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માદા અને નર ચિતામાં તફાવત કરવો મુશ્કેલ છે પરંતુ માદા કરતા નર ચિત્તાનું માથુ અને સંપૂર્ણ શરીરનું કદ થોડુ મોટું હોય છે.
4/7
![જ્યારે ચિત્તાને પોતાના પર જોખમ તોળાતું દેખાય છે તો તે જમીન પર પગને મારે છે. ચિતાની આયુ માત્ર 20 વર્ષ સુધીની જ હોય છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/17/799bad5a3b514f096e69bbc4a7896cd9189f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે ચિત્તાને પોતાના પર જોખમ તોળાતું દેખાય છે તો તે જમીન પર પગને મારે છે. ચિતાની આયુ માત્ર 20 વર્ષ સુધીની જ હોય છે
5/7
![સામાન્ય રીતે ચિત્તો સવારે અને સાંજે શિકાર કરવાનું પસંદ કરે છે. તે એક મિનિટની અંદર 150 વખત શ્વાસ લે છે અને છોડે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/17/d0096ec6c83575373e3a21d129ff8fef33409.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સામાન્ય રીતે ચિત્તો સવારે અને સાંજે શિકાર કરવાનું પસંદ કરે છે. તે એક મિનિટની અંદર 150 વખત શ્વાસ લે છે અને છોડે છે
6/7
![ચિત્તાએક પણ પ્રકારની વનસ્પતિ નથી ખાતા. ચિત્તાને પાણી પીવાની જરૂર નથી રહેતી . જ્યારે તે તેમના શિકારને ખાય છે, ત્યારે તેઓ પાણી મેળવે છે.તે 3થી4 દિવસમાં માત્ર એક વખત પાણી પીવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/17/18e2999891374a475d0687ca9f989d836459d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચિત્તાએક પણ પ્રકારની વનસ્પતિ નથી ખાતા. ચિત્તાને પાણી પીવાની જરૂર નથી રહેતી . જ્યારે તે તેમના શિકારને ખાય છે, ત્યારે તેઓ પાણી મેળવે છે.તે 3થી4 દિવસમાં માત્ર એક વખત પાણી પીવે છે.
7/7
![સૌથી ઝડપી પ્રાણી હોવા છતાં, ચિત્તા માત્ર 450 મીટર જેટલી ઝડપથી દોડી શકે છે. આનાથી વધુ દોડવાથી તેમના શરીરમાં ગરમી વધી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/17/6c474c61b1a29b065ff77b6012ba0d54ce2a8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૌથી ઝડપી પ્રાણી હોવા છતાં, ચિત્તા માત્ર 450 મીટર જેટલી ઝડપથી દોડી શકે છે. આનાથી વધુ દોડવાથી તેમના શરીરમાં ગરમી વધી જાય છે.
Published at : 17 Sep 2022 11:20 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)