શોધખોળ કરો
13000 થી વધુ ન્યુક્લિયર બોમ્બ, હજારો ફાઈટર પ્લેન... જુઓ આ તસવીરોમાં અમેરિકા-રશિયાની સૈન્ય તાકાત
પ્રતીકાત્મક તસવીર
1/9

ગ્લોબલ ફાયર પાવર ડોટ કોમ અનુસાર પાવર ઇન્ડેક્સની યાદીમાં રશિયા દુનિયાના 140 દેશોની યાદીમાં બીજા સ્થાન પર આવે છે. જ્યારે યુક્રેન 22માં સ્થાન પર છે. રશિયા જનસંખ્યાના મામલે 9માં તો યુક્રેન 34માં સ્થાન પર છે. રશિયાની 14.23 કરોડ આબાદી છે તો યૂક્રેનની 4.37 કરોડની વસ્તી છે.
2/9

રશિયા પાસે સક્રિય સૈન્ય 8.50 લાખ છે. યૂક્રેન પાસે એક્ટિવ પર્સનલ 2 લાખ જ છે. જો કે બંને પાસે રિઝર્વ સૈન્ય દળ સમાન છે. બંને પાસે રિઝર્વ સૈન્ય દળ 2.50 લાખ છે. આ સિવાય રશિયાની પાસે પેરા મિલિટ્રી ફોર્સ 2.50 લાખ છે. જ્યારે યુક્રેન પાસે 50 હજાર સૈન્ય દળ છે.
Published at : 24 Feb 2022 01:24 PM (IST)
આગળ જુઓ




















